Ahmedabad : ST Volvo અને ગુજરાત પોલીસની મીની બસ વચ્ચે અકસ્માત
અમદાવાદમાં આજે વહેલી સવારે વિજય ચાર રસ્તા પર એસટી વોલ્વો બસ અને ગુજરાત પોલીસની મીની બસ વચ્ચે અકસ્માત થયો હતો. સવારે 5 કલાકે આ ઘટના બની હતી. જેમાં બેફામ આવતી એસટી વોલ્વો બસે પોલીસની મીની બસને ટક્કર મારી હતી. જેમાં મીની બસમાં સવાર પોલીસકર્મીઓને નાની મોટી ઈજા થઈ હતી.
આપણ વાંચો -આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી…!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ