Commonwealth Games માટે અમદાવાદની દાવેદારી, લંડનમાં મળેલી બેઠકમાં ઔપચારિક પ્રસ્તાવ રજૂ
- Commonwealth Games: ગુજરાત સરકાર તરફથી બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરાયો
- કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ
- યજમાની અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે
Commonwealth Games માટે અમદાવાદની દાવેદારી છે. જેમાં લંડનમાં મળેલી બેઠકમાં ઔપચારિક પ્રસ્તાવ રજૂ કરાયો છે. ગુજરાત સરકાર તરફથી બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરાયો છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરાયું છે. ત્યારે રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યાં છે. IOAના અધ્યક્ષ પીટી ઉષા બેઠકમાં હાજર રહ્યાં છે. જેમાં યજમાની અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.
શતાબ્દી વર્ષના કાર્યક્રમ માટે અમદાવાદને યજમાન શહેર તરીકે નિયુક્ત કર્યું
કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે ભારતે ઔપચારિક પ્રસ્તાવ રજૂ કર્યો છે. લંડનમાં કોમનવેલ્થ ગેમ્સ મૂલ્યાંકન સમિતિ સમક્ષ ભારતીય પ્રતિનિધિમંડળે ઔપચારિક રીતે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
Commonwealth Games માટે Ahmedabad ની દાવેદારી । Gujarat First@CMOGuj @sanghaviharsh #CommonwealthGames #Ahmedabad #SportsInIndia #CWG2025 #GujaratSports #HarshSanghavi #PTUsha #SportsUpdates #gujaratfirst pic.twitter.com/og1hBMD5UJ
— Gujarat First (@GujaratFirst) September 24, 2025
કોમનવેલ્થ ગેમ્સ ચળવળના 100 વર્ષ પૂર્ણ કરે છે
ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ કર્યું હતું. પ્રસ્તાવ અનુસાર 2030 કોમનવેલ્થ ગેમ્સ ઐતિહાસિક મહત્વ ધરાવે છે કારણ કે તે કોમનવેલ્થ ગેમ્સ ચળવળના 100 વર્ષ પૂર્ણ કરે છે. ભારતે આ શતાબ્દી વર્ષના કાર્યક્રમ માટે અમદાવાદને યજમાન શહેર તરીકે નિયુક્ત કર્યું છે.
કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની દાવેદારી
લંડનમાં મળેલી બેઠકમાં ઔપચારિક પ્રસ્તાવ રજૂ
ગુજરાત સરકાર તરફથી બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરાયો
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ
રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવી રહ્યાં ઉપસ્થિત
IOAના અધ્યક્ષ પીટી ઉષા બેઠકમાં રહ્યાં હાજર
યજમાની અંગે ટૂંક… pic.twitter.com/lAJ55R2eL4— Gujarat First (@GujaratFirst) September 24, 2025
Commonwealth Games: રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી તથા IOAના અધ્યક્ષ પીટી ઉષા હાજર રહ્યાં
અમદાવાદ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્થળો, મજબૂત પરિવહન પ્રણાલીઓ અને ઉચ્ચ ગુણવત્તાવાળા રહેઠાણ સાથે જીવંત રમતગમત વાતાવરણ પ્રદાન કરે છે. ગેમ્સ રીસેટ સિદ્ધાંતો અનુસાર, આ દરખાસ્ત પરવડે તેવી ક્ષમતા, સમાવેશકતા, સ્થિતિસ્થાપકતા અને ટકાઉપણું પર ભાર મૂકે છે. તે પેરા-સ્પોર્ટ્સને એકીકૃત કરવા, માનવ અધિકારોનું રક્ષણ કરવા, લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને લાંબા ગાળાના વારસાના માળખાની સ્થાપના કરવા માટે પ્રતિબદ્ધ છે જે રમતોથી આગળ રમતવીરો, સમુદાયો અને વ્યાપક કોમનવેલ્થને લાભો પહોંચાડે તેની ખાતરી કરે છે. આ બેઠકમાં પ્રતિનિધિમંડળમાં ગુજરાતના રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી તથા IOAના અધ્યક્ષ પીટી ઉષા હાજર રહ્યાં છે.
આ પણ વાંચો: Ahmedabad: કુબેરનગરમાં પતિ બન્યો હેવાન, આઝાદ મેદાન પાસે પત્ની-સાસુને જીવતી સળગાવી


