Asia Cup માં મેચ પહેલા જ મીમ્સની દુનિયામાં પાકિસ્તાને ધૂળ ચાટી
- પાકિસ્તાન વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં મીમ્સ વોર શરૂ
- એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે
- યુઝર્સે પાકિસ્તાનને ભીખારી સાથે લાખો વખત સરખાવ્યું
Memes War Against Pakistan Team : ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટના મેદાન પરનું યુદ્ધ ફક્ત એક મેચ નહીં, તે બંને દેશોની લાગણીઓનો પણ વિષય છે. એશિયા કપ ફાઇનલ પહેલા સોશિયલ મીડિયા પર આ જ લાગણીઓ મીમ સ્વરૂપે (Memes War Against Pakistan Team) ફરતી થઈ રહી છે. ભારતીય ટીમે ગ્રુપ A લીગ મેચો અને સુપર ફોરમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. અને ત્રીજી ફાઇનલ મેચ માટેનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. પરંતુ આ મહાયુદ્ધ પહેલા, સોશિયલ મીડિયા મીમ્સથી છલકાયું છે. બંને દેશોના ચાહકો ઘણા મીમ્સ શેર કરી રહ્યા છે.
Pak lost to India on Sep14 (Sunday) 😏
Pak lost to India AGAIN on Sep21 (Sunday)
Now, Asia Cup Final on Sep 28 (Sunday)
Pak ready for the hat-trick of defeats? India loading 3-0 sweep! 🏏🔥 #INDvPAK #AsiaCup2025 pic.twitter.com/XymzcS7IYx— Sumit Ranjan Das 🇮🇳 (@SumitRDas) September 26, 2025
ભારતીય ટીમ આઠ વખત ચેમ્પિયન રહી
ખાસ વાત એ છે કે, એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર, બંને દેશો ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. ભારતીય ટીમ આઠ વખત ચેમ્પિયન રહી છે. તે પૈકી એશિયા કપના ODI ફોર્મેટમાં સાત વખત અને T20 ફોર્મેટમાં એક વખત ચેમ્પિયન રહી છે.
"भारत तो पाकिस्तान से बायलेटरल सीरीज़ करना चाहता था, लेकिन सरकार रेडी नहीं थी… तो एशिया कप के तीन मैचों को ही बायलेटरल मान लिया 😂 तीन मैच हो गए, बस! बायलेटरल सीरीज़ पूरी समझो!"India 2-0 #indvspak2025 #AsiaCup2025 #KatrinaKaif #LehProtest #KolkataFlood #Navratri2025 pic.twitter.com/wbiD821dHH
— Andy Pycroft official (@gajendra87pal) September 26, 2025
મીમ્સની દુનિયામાં યુદ્ધ શરૂ
હવે બધાની નજર 28 સપ્ટેમ્બરના રોજ રમાનાર ફાઇનલ પર છે, જ્યાં બંને કટ્ટર હરીફ ફરી એકવાર એકબીજાનો સામનો કરશે. દર વખતેની જેમ, આ વખતે પણ, સ્પર્ધા ફક્ત મેદાન સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ સોશિયલ મીડિયામાં પણ જામશે. હાલ એ મીમ્સનું યુદ્ધ શરૂ (Memes War Against Pakistan Team) થઇ ગયું છે.
Ye bh!khari phir aa gaye🤣#AsiaCupFinal #INDvsPAK pic.twitter.com/kYGR9LtYkT
— kesari🕉🚩 (@UnapologeticH_1) September 26, 2025
બંને દેશો ટકરાશે
આનો અર્થ એ થયો કે બંને દેશો, જે હંમેશા એકબીજાને નફરત કરતા આવ્યા છે, અને સતત ના ના કરીને સામનો કરવાનો ઇનકાર કરતા રહ્યા છે, તેઓ હવે ત્રણ વખત ટકરાયા છે. ધ્યાનમાં રાખો કે ભવિષ્યમાં, બંને દેશો ફક્ત ICC અને મલ્ટી નેશનલ સ્પર્ધાઓમાં જ એકબીજા સામે રમશે. બંને દેશો વચ્ચેની કોઈપણ દ્વિપક્ષીય શ્રેણી એક સુધી મર્યાદિત રહેશે.
આ પણ વાંચો ------ Asia Cup 2025 : પોતાની ભૂલને છુપાવવા પાકિસ્તાની ખેલાડીએ ICC ને યાદ અપાવ્યું ધોની-કોહલીનું સેલિબ્રેશન


