Bhavnagar News : માધવહીલ કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી, 10 થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ
ભાવનગરમાંથી એક મોટી દુર્ઘટનાઘટી છે. માધવહિલ કોમ્પ્લેક્ષનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે. જેમાં કેટલાક લોકો ફસાયા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. હાલમાં મળતી જાણકારી અનુસાર, એક મહિલાનું મોત નીપજ્યું છે ત્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને...
Advertisement


