Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સલમાન-બિશ્નોઈની વચ્ચે જે હરણને કરાણે લડાઈ થઈ તે અહીંયા જોવા મળે છે

Blackbuck wildlife sanctuary : વિશ્વમાં Blackbuck લગભગ લૂપ્ત થવાની કગાર ઉપર છે
સલમાન બિશ્નોઈની વચ્ચે જે હરણને કરાણે લડાઈ થઈ તે અહીંયા જોવા મળે છે
Advertisement

Blackbuck wildlife sanctuary : આજના જમાનામાં દરેક લોકો રોમાચિંક અનુભવ માટે જંગલોની મુલાકાત કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ભારતના લોકો મોટાભાગે ઉત્તરાખંડમાં આવેલા જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેતા હોય છે. ત્યારે ભારતમાં દેશમાં આવેલા રાષ્ટ્રિય ઉદ્યાન અને અભયારણ્યમાં એક ખાલ પ્રકારનું પ્રાણી આવેલું છે. તે ઉપરાંત આ પ્રાણીનો શિકાર કરવાને કારણે જ લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાન વચ્ચે તકરાર શરૂ થઈ છે.

વિશ્વમાં Blackbuck લગભગ લૂપ્ત થવાની કગાર ઉપર છે

આ પ્રાણીનું નામ Blackbuck છે. જોકે Blackbuck ની સંખ્યા ભારત દેશમાં ઘટતી જોવા મળી રહી છે. તો વિશ્વમાં માત્ર 50 હજાર Blackbuck જ આવેલા છે. તેથી International Union for Conservation of Nature એ તેમને રેડ લિસ્ટમાં મૂક્યા છે. જેનો અર્થ છે કે Blackbuck લગભગ લૂપ્ત થવાની કગાર ઉપર છે. તેની સંખ્યા વધારવા માટે તેને બચાવવાના પ્રયાસો કરવાની જરૂર છે. ત્યારે ચાલો જાણીએ કે ભારતમાં Blackbuck ક્યાં જોવા મળે છે.

Advertisement

Blackbuck sanctuary

Blackbuck sanctuary

Advertisement

પંજાબમાં ફાજિસ્કા જિલ્લામાં આવેલા અબોહાર Blackbuck અભયારણ્યમાં Blackbuck જોવા મળી શકે છે. તે ઉપરાંત અબોહાર Blackbuck અભયારણ્યમાં બ્લુ બુલ, શાહુડી અને શિયાળ જેવા પ્રાણીઓ પણ જોઈ શકો છો. પંજાબ, આંધ્રપ્રદેશ અને હરિયાણાની સરકારો દ્વારા Blackbuck ને રાજ્યનું પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે.

Blackbuck sanctuary

Blackbuck sanctuary

તમિલનાડુના પ્વાઈન્ટ કૈલિમેરે અને વેલ્લાનાડુ અભયારણ્યમાં Blackbuck જોવા મળે છે. આ અભાયરણ્યની મુલાકાત માટે વિદેશથી પણ લોકો આવે છે. જોકે આ અભયારણ્ય એક રેતાળ છે. તેના કરાણે આ અભાયરણ્યમાં જંગલી સુવર, Blackbuckઅને અનેક જંગલી પ્રાણીઓ જોવા મળશે. ફ્લેમિંગો અને વોટર બર્ડ્સ જેવા યાયાવર પક્ષીઓ પણ અહીં જોઈ શકાય છે.

Blackbuck sanctuary

Blackbuck sanctuary

મધ્ય પ્રદેશના ડિંડોરી જિલ્લામાં આવેલા કરોપાણી નેચરલ ડીયર પાર્કમાં વિવિધ પ્રાણીઓ જોવા મળે છે. જેમાં Blackbuck એ મુખ્યત્વે જોવા મળે છે. કરોપાણી નેચરલ ડીયર પાર્ક Blackbuck અને સ્પોટેડ ડીયર પ્રજાતિઓ માટે ખૂબ પ્રખ્યાત છે. આ સિવાય Blackbuck અલગ-અલગ જગ્યાએ ફરતા જોવા મળે છે.

Blackbuck sanctuary

Blackbuck sanctuary

રાજસ્થાનના ચુરુ જિલ્લાના છાપર શહેર પાસે આવેલું તાલછાપર અભયારણ્ય પણ Blackbuck માટે ખૂબ પ્રખ્યાત છે. આ ઉપરાંત અહીં વિવિધ પ્રકારના પક્ષીઓ જોઈ શકાય છે. આ અભયારણ્ય જયપુરથી લગભગ 210 કિમીના અંતરે મહાન ભારતીય રણની કિનારા ઉપર સ્થિત છે.

Blackbuck sanctuary

Blackbuck sanctuary

ગુજરાતમાં ગીર ફોરેસ્ટ નેશનલ પાર્કને સાસણ ગીર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં Blackbuck પણ જોવા મળે છે. આ ઉપરાંત અહીં નીલગાય, ચૌશિંઘા, ચિંકારા, મગર અને દીપડો જોઈ શકાય છે. શિયાળામાં નવેમ્બરથી માર્ચ સુધી અહીં ફરવાનો શ્રેષ્ઠ સમય છે. ગીર જંગલ સફારી દર વર્ષે 16 મી જૂનથી 15 મી ઓક્ટોબર સુધી બંધ રહે છે.

આ પણ વાંચો: જો જીવ વાલો હોય તો, રજાઓ માણવા ક્યારે પણ અહીંયા ન જતા

Tags :
Advertisement

.

×