ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Veraval: અંબરીષ ડેર અંગે પાટીલનું સૂચક નિવેદન, મે બસમાં રુમાલ રાખ્યો હતો..!

કોંગ્રેસ નેતા અંબરીશ ડેર કરશે કેસરિયા? પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલનું મોટું નિવેદન અંબરીશ ડેરને હું ભાજપમાં લાવીશઃ પાટીલ અંબરીશ ડેર મારા મિત્ર છેઃ સી.આર.પાટીલ રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે અંબરીશ ડેર વેરાવળના કાર્યક્રમમાં પાટીલનું નિવેદન વેરાવળમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ...
03:02 PM Nov 04, 2023 IST | Vipul Pandya
કોંગ્રેસ નેતા અંબરીશ ડેર કરશે કેસરિયા? પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલનું મોટું નિવેદન અંબરીશ ડેરને હું ભાજપમાં લાવીશઃ પાટીલ અંબરીશ ડેર મારા મિત્ર છેઃ સી.આર.પાટીલ રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે અંબરીશ ડેર વેરાવળના કાર્યક્રમમાં પાટીલનું નિવેદન વેરાવળમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ...

કોંગ્રેસ નેતા અંબરીશ ડેર કરશે કેસરિયા?
પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલનું મોટું નિવેદન
અંબરીશ ડેરને હું ભાજપમાં લાવીશઃ પાટીલ
અંબરીશ ડેર મારા મિત્ર છેઃ સી.આર.પાટીલ
રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે અંબરીશ ડેર
વેરાવળના કાર્યક્રમમાં પાટીલનું નિવેદન

વેરાવળમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સૂચક નિવેદન કરતાં ગર્ભિત ઇશારો કર્યો હતો કે બસમાં મે રુમાલ રાખ્યો હતો અને અંબરીશ ડેર માટે મે જગ્યા રાખી હતી. અંબરીશ ડેરને હું ભાજપમાં લાવીશ.

મે બસમાં રુમાલ રાખ્યો હતો

કોંગ્રેસના નેતા અંબરીશ ડેર વિશે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સૂચક નિવેદન આપતાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વેરાવળમાં યોજાયેલા એક કર્યક્રમમાં સી.આર.પાટીલે નિવેદન કર્યું હતું કે મે બસમાં રુમાલ રાખ્યો હતો અને અંબરીશ ડેર માટે મે જગ્યા રાખી હતી.

અંબરીશ ડેરને હું ભાજપમાં લાવીશ

સી.આર.પાટીલે આ કાર્યક્રમમાં કહ્યું કે અંબરીશ ડેરને હું ભાજપમાં લાવીશ. અંબરીશ ડેર મારા મિત્ર છે. ઉલ્લેખનિય છે કે અંબરીશ ડેર રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે.

આ પણ વાંચો---DEDIAPADA : MLA ચૈતર વસાવાના સમર્થનમાં બંધનું એલાન

Tags :
Ambarish DerBJPCongressCR PatilVeraval
Next Article