Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

18 વર્ષ પછી મહિલામાં માનવતા જાગી, કહ્યું- મારી સાથે દુષ્કર્મ ખેલાડીઓએ

Crystal Mangum admitted after 18 years : વર્ષ 2006 થી અમેરિકાનો સૌથી રસપ્રદ અને સંવેદનશિલ મામલો રહ્યો છે
18 વર્ષ પછી મહિલામાં માનવતા જાગી  કહ્યું  મારી સાથે દુષ્કર્મ ખેલાડીઓએ
Advertisement
  • Crystal Mangum એ ખેલાડીઓ પર રેપનો આરોપ લગાવ્યો
  • આ 3 ખેલાડીઓનું જીવન સંપૂર્ણપણે વેડફાઈ ગયું હતું
  • તેમને ખેલક્ષેત્રે રમવાની પણ આઝાદી આપવામાં આવી 

Crystal Mangum admitted after 18 years : કોઈપણ દેશની સરકાર કાયદાનું ભાન કરાવવાની હોડમાં ન્યાયની કુરબાની આપે છે. તેના કારણે નિર્દોષ વ્યક્તિઓનું જીવન હોમાય જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જોકે આ પ્રકારની ઘટના અનેકવાર આપણી સામે વિવિધ ઘટનાઓના માધ્મયથી આવેલી છે. જોકે આ મામલો વર્ષ 2006 થી અમેરિકાનો સૌથી રસપ્રદ અને સંવેદનશિલ મામલો રહ્યો છે. ત્યારે આ ઘટનાની મુખ્ય વ્યક્તિએ એક ચોંકાવનારું નિવદન આપ્યું છે. જેના કારણે અમેરિકાની અદાલતમાં દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર લોકતંત્ર સવાલો ઉઠાવી રહ્યો છે. ચાલો ત્યારે જાણીએ આ ઘટના આખરે શું હતી?

Crystal Mangum એ ખેલાડીઓ પર રેપનો આરોપ લગાવ્યો

એક અહેવાલ અનુસાર, વર્ષ 2006 માં Crystal Mangum નામની એક મહિલાએ Duke University ના ખેલાડીઓ પર રેપનો આરોપ લગાવ્યો હતો. ત્યારે 18 વર્ષ પછી Crystal Mangum એ આ ખેલાડીને લઈને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. 13 માર્ચ 2006 ના રોજ Crystal Mangum અને તેના સાથીદારોને એક પાર્ટીમાં પર્ફોમન્સ માટે બોલાવવામાં આવ્યા હતા. તો આ પાર્ટી Duke University ના ખેલાડીની જીત બદલ રાખવામાં આવી હતી. પરંતુ આ પાર્ટીમાં Duke University ના 3 ખેલાડી David Evans, Collin Finnerty અને Reade Seligmann પર રેપનો આરોપ લગાવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો:  આ દેશમાં પુરુષો સૌથી વધુ હિંસા અને અત્યાચારનો શિકાર બને છે

Advertisement

આ 3 ખેલાડીઓનું જીવન સંપૂર્ણપણે વેડફાઈ ગયું હતું

ત્યારે આ મામલો અમેરિકાનો સૌથી ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે અનેક વર્ષો સુધી આ મામલો અમેરિકાની અદાલતમાં ચાલ્યો હતો. પરંતુ આ 3 ખેલાડીઓ નિર્દોષ સાબિત થયા હતા. બીજી તરફ વર્ષો સુધી ચાલેલા કેસને કારણે આ 3 ખેલાડીઓનું જીવન સંપૂર્ણપણે વેડફાઈ ગયું હતું. તે ઉપરાંત Crystal Mangum એ એક વ્યક્તિના મર્ડરના કેસમાં પણ આરોપી તરીકે સાબિત થઈ હતી.

તેમને ખેલક્ષેત્રે રમવાની પણ આઝાદી આપવામાં આવી

ત્યારે તેને અમુક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે Crystal Mangum એ પોડકાસ્ટમાં જણાવ્યું છે કે, તેણે લગાવેલા રેપના આરોપો તદ્દન પાયોવિહોણા એટલે કે ખોટા હતા. તે ઉપરાંત તેણે કોર્ટમાં કહેલી સંપૂર્ણ ઘટના એક કાલ્પનિક હતી. જોકે વર્ષ 2007 માં આ 3 ખેલાડીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમની વિરુદ્ધ જાહેર કરાયેલા તમામ દંડ અને આરોપોને પરત લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમને ખેલક્ષેત્રે રમવાની પણ આઝાદી આપવામાં આવી હતી.

આ પણ વાંચો:  Manual Scavenging ને નાબૂદ કરવામાં ભારત સદીઓથી અસફળ રહ્યું!

Tags :
Advertisement

.

×