Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi Crime : બેંગકોકથી જ્યુસ બોક્સમાં છૂપાવીને લવાતો હતો 2.5 કરોડનું સોનું, એરપોર્ટ પર કરાઈ ધરપકડ

મંગળવારે, કસ્ટમ્સની ટીમે દિલ્હી એરપોર્ટ પર બેંગકોકની ફ્લાઇટમાં પહોંચેલા ભારતીય મુસાફર પાસેથી રૂ. 2.24 કરોડની કિંમતનું 4.204 ગ્રામ સોનું રિકવર કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે શંકાસ્પદ હોવા પર ટીમે આરોપીને રોક્યો અને તપાસ કરી. તપાસ દરમિયાન તેની બેગમાંથી...
delhi crime   બેંગકોકથી જ્યુસ બોક્સમાં છૂપાવીને લવાતો હતો 2 5 કરોડનું સોનું  એરપોર્ટ પર કરાઈ ધરપકડ
Advertisement

મંગળવારે, કસ્ટમ્સની ટીમે દિલ્હી એરપોર્ટ પર બેંગકોકની ફ્લાઇટમાં પહોંચેલા ભારતીય મુસાફર પાસેથી રૂ. 2.24 કરોડની કિંમતનું 4.204 ગ્રામ સોનું રિકવર કર્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે શંકાસ્પદ હોવા પર ટીમે આરોપીને રોક્યો અને તપાસ કરી. તપાસ દરમિયાન તેની બેગમાંથી જ્યુસના નાના પેકેટ મળી આવ્યા હતા, જેની અંદરથી સોનાના કેટલાય ટુકડા મળી આવ્યા હતા.

Advertisement

Advertisement

મહત્વનું છે કે, અધિકારીઓનું કહેવું છે કે આરોપી બેંગકોકથી દિલ્હી પરત ફર્યો હતો. મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. ટીમ પણ પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો : Ram Mandir : રામ મંદિરમાં પૂજારી બનવા માટે 3000 લોકોએ કરી અરજી, ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવી રહ્યા છે આ સવાલ…

Tags :
Advertisement

.

×