ના ખ્રિસ્તી, ના હિન્દુ... 2070 માં વિશ્વનો સૌથી મોટો બનશે ધર્મ ઇસ્લામ
- 2070 સુધીમાં Islam ખ્રિસ્તી Religionથી આગળ નીકળશે
- Islam Religion ની Population માં વાર્ષિક 2 કરોડ 90 લાખનો વધારો
- આ Religion ના લોકોની Population ઘટીને માઈનસ 37 હજાર થઈ જશે
Fastest Growing Religion in World : દર વર્ષે વિશ્વમાં દરેક દેશની Population ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી વિશ્વમાં 7.3 અબજ લોકો રહે છે. જેમાં અનેક Religion અને સમુદાયોના લોકોનો સમાવેશ થાય છે. જે Religion માં લોકોની Population સૌથી વધુ હોય તેને સૌથી મોટો Religion કહેવામાં આવે છે. અત્યારે સૌથી મોટો Religion એ Christian Religion છે. એ પછી ઈસ્લામ અને પછી Hinduism Religion આવે છે. ત્યારે આ Population ના આંકડાના આધારે Religion અંગે એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.
2070 સુધીમાં Islam ખ્રિસ્તી Religionથી આગળ નીકળશે
Pew Research Religion એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયામાં કયો Religion છે જેની Population ઝડપથી વધી રહી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે Islam અન્ય Religion કરતાં વધુ ઝડપથી વધી રહ્યો છે. તો વિશ્વના મોટા ભાગના મુખ્ય Religion માં પણ વર્ષ 2050 સુધીમાં વધારો થવાની ધારણા છે. વર્ષ 2050 સુધીમાં ખ્રિસ્તી Religion સૌથી મોટો ધાર્મિક સમૂહ હશે, પરંતુ વર્ષ 2070 સુધીમાં Islam એ Christian Religion થી આગળ નીકળી જશે અને વિશ્વનો મુખ્ય Religion બની જશે. આ સંશોધનમાં પ્રજનન દર, Religion પરિવર્તન અને યુવા Population ના આધારે વર્ષ 2050 માં દરેક Religion ની Population નો અંદાજ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: 2024માં 5 લાખનુ ફુડ ખાઈ ગયો એક વ્યક્તિ, Zomatoએ સૌથી વધુ ઓર્ડર કરાયેલી વાનગીઓની યાદી બહાર પાડી
NEW: Government Restrictions on Religion Stayed at Peak Levels Globally in 2022 https://t.co/4ICDbfLDHu
— Pew Research Religion (@PewReligion) December 19, 2024
Islam Religion ની Population માં વાર્ષિક 2 કરોડ 90 લાખનો વધારો
Pew Research માં કેટલાક આંકડા પણ બહાર પાડવામાં આવ્યા છે. આ આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2010 માં Christianity Religion ની Population 216 કરોડ હતી, જે વર્ષ 2050 સુધીમાં વધીને 291 કરોડથી વધુ થઈ જશે. આ 40 વર્ષોમાં ખ્રિસ્તી Religion ને અનુસરતા લોકોની Population લગભગ 75 કરોડ વધી જશે. એટલે કે ખ્રિસ્તી Religion ની વાર્ષિક Population 1 કરોડ 87 લાખ હશે. તો Islam Religion ની Population વર્ષ 2010 સુધી લગભગ 150 કરોડ હતી, જે વર્ષ 2050 માં વધીને 276 કરોડથી વધુ થઈ જશે. એટલે કે Islam Religion ની Population માં વાર્ષિક 2 કરોડ 90 લાખનો વધારો થશે અને દર મહિને 24 લાખનો વધારો થશે.
આ Religion ના લોકોની Population ઘટીને માઈનસ 37 હજાર થઈ જશે
જો Hinduism Religion ની વાત કરીએ તો વર્ષ 2010 માં તેની Population 103 કરોડ હતી. જે વર્ષ 2050 માં વધીને 138 કરોડ થઈ જશે. એટલે કે આ 40 વર્ષમાં હિંદુ Religion ને અનુસરનારા લોકોની Population વધીને 35 કરોડથી વધુ થઈ જશે. આ Religion ની વાર્ષિક Population 7 લાખથી વધુ હશે. અને બૌદ્ધ Religion ની વાત કરીએ તો વર્ષ 2010 માં આ Religion ની Population 48 કરોડ હતી, જે વર્ષ 2050 સુધીમાં ઘટશે. એટલે કે વાર્ષિક ધોરણે આ Religion ના લોકોની Population ઘટીને માઈનસ 37 હજાર થઈ જશે.
આ પણ વાંચો: VIDEO :ક્રિકેટ રમતા રમતા ખેલાડીને આવ્યો હાર્ટ એટેક!


