ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાત ફર્સ્ટની ડિજિટલ ક્ષેત્રે ઐતિહાસિક ઉડાન!, Instagram પર ગુજરાત ફર્સ્ટના 10 લાખ ફૉલોઅર્સ

ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનનો પરિવાર, દિલથી આભાર. ડિજિટલ પ્લેટફૉર્મ પર દર્શકોની પહેલી પસંદ ગુજરાત ફર્સ્ટ
02:22 PM May 22, 2025 IST | SANJAY
ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનનો પરિવાર, દિલથી આભાર. ડિજિટલ પ્લેટફૉર્મ પર દર્શકોની પહેલી પસંદ ગુજરાત ફર્સ્ટ

ગુજરાત ફર્સ્ટની ડિજિટલ ક્ષેત્રે ઐતિહાસિક ઉડાન! ઈન્સ્ટાગ્રામ પર ગુજરાત ફર્સ્ટના 10 લાખ ફૉલોઅર્સ છે. જેમાં ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનનો પરિવાર, દિલથી આભાર.

ડિજિટલ પ્લેટફૉર્મ પર દર્શકોની પહેલી પસંદ ગુજરાત ફર્સ્ટ છે.

ગુજરાત ફર્સ્ટ પર દર્શકોનો ભરોસો હવે નવા આયામ પર! ચૂંટણી હોય કે વરસાદ, યુદ્ધ હોય કે રાજનીતિ તમામ કન્ટેન્ટ સાથે ગુજરાત ફર્સ્ટને દર્શકોએ ભરી ભરીને આપ્યો પ્રેમ. અમારા દર્શક પરિવારને અમે આપીએ છીએ ભરોસો. ગુજરાત ફર્સ્ટ છે હંમેશા તમારી સાથે, તમારી માટે.

 

Tags :
1 millionfollowersDigital sectorGujarat FirstHistoricflightInstagram
Next Article