ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Highest Tax: સૌથી વધુ ટેક્સ ચૂકવનારા ભારતીય સેલિબ્રિટી શાહરુખ ખાન,જાણીને ચોંકી જશો

બોલિવૂડના કિંગખાન સૌથી વધુ ટેક્સ ચૂકવે છે સિતારાઓને પાછળ છોડી દીધા કિંગખાને વર્ષ 2024માં એક પણ ફિલ્મ કરી નથી   Highest Tax:બોલિવૂડ(Bollywood)ના કિંગખાન શાહરૂખ ખાન (sharukhkhan)પોતાની એક્ટિંગ સ્કિલને લઇને મોટા પરદા પર કરોડોની કમાણી કરે છે. પરંતુ આજે એવી...
04:50 PM Nov 29, 2024 IST | Hiren Dave
બોલિવૂડના કિંગખાન સૌથી વધુ ટેક્સ ચૂકવે છે સિતારાઓને પાછળ છોડી દીધા કિંગખાને વર્ષ 2024માં એક પણ ફિલ્મ કરી નથી   Highest Tax:બોલિવૂડ(Bollywood)ના કિંગખાન શાહરૂખ ખાન (sharukhkhan)પોતાની એક્ટિંગ સ્કિલને લઇને મોટા પરદા પર કરોડોની કમાણી કરે છે. પરંતુ આજે એવી...
sharukhkhan

 

Highest Tax:બોલિવૂડ(Bollywood)ના કિંગખાન શાહરૂખ ખાન (sharukhkhan)પોતાની એક્ટિંગ સ્કિલને લઇને મોટા પરદા પર કરોડોની કમાણી કરે છે. પરંતુ આજે એવી વાત તમને જણાવીએ કે, બોલિવૂડના કિંગખાને વર્ષ 2024માં એક પણ ફિલ્મ કરી નથી. તેમ છતાં સાઉથ સુપર સ્ટાર્સથી લઇને બોલિવૂડ સુધી તમામ મોટા સિતારાઓને પાછળ છોડી દીધા છે. કઇ બાબતે શાહરૂખ આગળ નીકળી ગયા છે, આવો જાણીએ.

 

સૌથી વધારે ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી

શાહરૂખ ખાન સૌથી વધારે ઇન્કમ ટેક્સ(Highest Tax) ચૂકવનાર સેલિબ્રિટી બન્યા છે. ફોર્ચ્યુન ઇન્ડિયાએ સપ્ટેમ્બરમાં નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટીઝની યાદી બહાર પાડી હતી. જેમાં શાહરૂખ ખાન વર્ષ 2023-24માં રૂ. 92 કરોડ ટેક્સ ચૂકવીને ટોચ પર છે. મહત્વનું છે કે આ યાદી અનુસાર શાહરૂખ ખાને પઠાણ, જવાન અને ડંકી જેવી ત્રણ સુપરહિટ ફિલ્મો સાથે લગભગ 92 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.

મહિલા સેલિબ્રિટીમાં કોણ આગળ ?

ઉલ્લેખનીય છે કે આ લિસ્ટમાં તમિલ સ્ટાર વિજય (થલાપથી) બીજા સ્થાને છે. તેણે રૂ. 80 કરોડ ચૂકવ્યા હતા. સલમાન ખાને 75 કરોડ રૂપિયા, અમિતાભ બચ્ચને 71 કરોડ રૂપિયા અને વિરાટ કોહલીએ 66 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ યાદીમાં મહિલા સેલિબ્રિટી કરીના કપૂર મહિલા કેટેગરીમાં સર્વોચ્ચ ક્રમાંકે હતી. જેણે 20 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યો હતો. જો કે તે ટોપ 10માં સામેલ નથી.

આ પણ  વાંચો -Raj Kundra Pornography Case : શિલ્પા શેટ્ટીના પતિની વધશે મુશ્કેલીઓ! રાજ કુન્દ્રાના ઠેંકાણા પર ED ની રેડ

ટોપ ટેનમાં કેટલા સેલિબ્રિટીઓ ?

  1. અજય દેવગણ- 42 કરોડ
  2. મહેન્દ્રસિંહ ધોની- 38 કરોડ
  3. રણબીર કપૂર- 36 કરોડ
  4. સચિન તેંદુલકર- 28 કરોડ
  5. ઋતિક રોશન- 28 કરોડ

આ પણ  વાંચો -Bigg Boss 18 : ઈશા અને અવિનાશની તૂટી દોસ્તી! જુઓ આ Video
વર્ષ 2023-24 શાહરૂખ ખાન અને વિજય માટે સફળ રહ્યું. શાહરૂખે જાન્યુઆરી 2023 માં પઠાણ સાથે બોલિવૂડમાં ભવ્ય વાપસી કરી હતી. વિશ્વભરમાં રૂ. 1000 કરોડની કમાણી કરી.ત્યારબાદ જવાન ફિલ્મ પણ ધમાકેદાર હિટ રહી. આ ફિલ્મે 1150 કરોડ રૂપિયાની કમાણી કરીને વધુ સારું પ્રદર્શન કર્યું. જે બાદ વર્ષની અંતિમ રિલીઝ એટલે કે ફિલ્મ ડંકી. આ ફિલ્મે પણ. 400 કરોડથી વધુની કમાણી કરી હતી.

Tags :
Bollywoodbollywood-newsBusiness Newscelebrity tax paymentsfile income taxfile income tax returnFortune India listhighest tax-paying celebrityIncome Tax Returnindian cricktersIndian EconomyKAREENA KAPOORPersonal Income TaxSalman Khan Newsshar rukh khansharukhkhansouth Superstar Thalapathy Vijaytax revenue growthTHALAPATHYtop 10 indian actorsvijay
Next Article