Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC Test Ranking: ICC માં ટેસ્ટ શ્રેણીના ખેલાડીઓમાં યશસ્વી જયસ્વાલે યાદીમાં ધમાલ મચાવી

ICC Test Ranking: ભારતીય ટીમ (Indian Cricket Team) ના સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) ICC ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં શાનદાર સ્થાન મળ્યું છે. તેમને પ્રથમ વખત Top 10 Batsman ની યાદીમાં સ્થાન મળ્યું છે. 600 રન બનાવનાર ભારતીય ખેલાડીઓની યાદી...
icc test ranking  icc માં ટેસ્ટ શ્રેણીના ખેલાડીઓમાં યશસ્વી જયસ્વાલે યાદીમાં ધમાલ મચાવી
Advertisement

ICC Test Ranking: ભારતીય ટીમ (Indian Cricket Team) ના સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) ICC ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં શાનદાર સ્થાન મળ્યું છે. તેમને પ્રથમ વખત Top 10 Batsman ની યાદીમાં સ્થાન મળ્યું છે.

  • 600 રન બનાવનાર ભારતીય ખેલાડીઓની યાદી
  • રોહિતને ICC રેન્કિંગમાં પણ ફાયદો થયો છે
  • જો રૂટે સ્ટીવ સ્મિથને માત આપી યાદીમાં

આ યાદીમાં ભારતીય કપ્તાનને પણ ચોંકાવનારો સ્થાન મળ્યું છે. તેઓ Top 10 Batsman ની યાદીમાં 8 મો ક્રમાંક મળ્યો છે. જ્યારે Australia નો બેટ્સમેન માર્નસ લાબુશેન ટોપ 10માંથી બહાર છે.

Advertisement

2023 માં Test Cricket માં ડેબ્યૂ કરનાર જયસ્વાલે 727 રેટિંગ પોઈન્ટ્સ સાથે 10 મા સ્થાને પહોંચી ગયા છે. England સામે ટેસ્ટ શ્રેણીમાં 600 અને તેથી વધુ રન બનાવનારા ભારતીય Test Batsmanની એક વિશિષ્ટ યાદીમાં સામેલ થઈને ઈતિહાસ રચી દીધો છે. આ સિદ્ધિ મેળવનાર તે એકમાત્ર ડાબોડી બેટ્સમેન છે.

Advertisement

600 રન બનાવનાર ભારતીય ખેલાડીઓની યાદી

ICC Test Ranking

ICC Test Ranking

Test Cricket માં 600 રન બાનાવનારની યાદીમાં સુનીલ ગાવસ્કર, દિલીપ સરદેસાઈ, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી સાથે જોડાઈને 22 વર્ષીય જયસ્વાલ (Yashasvi Jaiswal) Test Cricket માં 600 રનનો આંકડો પાર કરનારો માત્ર પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો છે.

યશસ્વી (Yashasvi Jaiswal) એ 4 ટેસ્ટ મેચોમાં 93.57 ની એવરેજથી 655 રન બનાવ્યા છે. જેમાં બે અડધી સદી અને આટલી સદીનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે તેણે બંને સદીઓને બેવડી સદીમાં બદલી હતી.

રોહિતને ICC રેન્કિંગમાં પણ ફાયદો થયો છે

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં તેમની 131 રનની શાનદાર ઈનિંગ રોહિત શર્માને 11 માં સ્થાને લઈ ગઈ છે. Virat Kohli ઈંગ્લેન્ડ સામે 5 મેચની આખી ટેસ્ટ શ્રેણી રમી શક્યો ન હતો. તેમ છતા 8 મા સ્થાને પહોંચી ગયો છે.

જો રૂટે સ્ટીવ સ્મિથને માત આપી યાદીમાં

Top 10 Batsman ની યાદીમાં Kane Williamson નંબર વન ટેસ્ટ બેટ્સમેન છે. જો રૂટે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. તેમણે સ્ટીવ સ્મિથનું સ્થાન બીજા સ્થાને લીધું હતું.

આ પણ વાંચો: શું MS Dhoni નહીં રમે IPL 2024 માં ? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

Tags :
Advertisement

.

×