Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Indian Navy Day 2025: તિરૂવનંતપુરમમાં ભારતીય નૌ-સેનાની હુંકાર, દુનિયાએ જોઈ શક્તિ

Indian Navy Day 2025: તિરૂવનંતપુરમમાં ભારતીય નૌ-સેનાની હુંકાર. દુનિયાએ ભારતીય નૌ-સેનાની સમુદ્ર શક્તિ જોઈ છે. જેમાં શંગુમુઘમ બીચ પર નૌ-સેનાનું ભવ્ય ઓપરેશન થયુ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. હૉક્સ ફાઈટર જેટ યુદ્ધાભ્યાસમાં મુખ્ય આકર્ષણ છે. યુદ્ધ જહાજો, વિમાનો અને સબમરીનનું પ્રદર્શન થઇ રહ્યું છે.
indian navy day 2025  તિરૂવનંતપુરમમાં ભારતીય નૌ સેનાની હુંકાર  દુનિયાએ જોઈ શક્તિ
Advertisement
  • Indian Navy Day 2025: શંગુમુઘમ બીચ પર નૌ-સેનાનું ભવ્ય ઓપરેશન
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઉજવણીમાં મુખ્ય અતિથિ
  • હૉક્સ ફાઈટર જેટ યુદ્ધાભ્યાસમાં મુખ્ય આકર્ષણ

Indian Navy Day 2025: તિરૂવનંતપુરમમાં ભારતીય નૌ-સેનાની હુંકાર. દુનિયાએ ભારતીય નૌ-સેનાની સમુદ્ર શક્તિ જોઈ છે. જેમાં શંગુમુઘમ બીચ પર નૌ-સેનાનું ભવ્ય ઓપરેશન થયુ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. હૉક્સ ફાઈટર જેટ યુદ્ધાભ્યાસમાં મુખ્ય આકર્ષણ છે. યુદ્ધ જહાજો, વિમાનો અને સબમરીનનું પ્રદર્શન થઇ રહ્યું છે.

કેરળના તિરૂવનંતપુરમાં ભારતીય નૌ-સેનાએ હુંકાર ભરી

કેરળના તિરૂવનંતપુરમાં ભારતીય નૌ-સેનાએ હુંકાર ભરી છે. દુનિયાએ ભારતીય નૌ-સેનાની સમુદ્રશક્તિનો નજારો જોઈ રહી છે. શંગુમુઘમ તટ પર એક ભવ્ય ઓપરેશન પ્રદર્શન સાથે નૌ-નેસા દિવસ મનાવાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડ દ્રૌપદી મુર્મૂ આ અવસરે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

Advertisement

Indian Navy Day 2025: વિમાનો અને સબમરીનો દ્વારા સમુદ્ર શક્તિનું એક શાનદાર પ્રદર્શન

ઓપ ડેમોમાં યુદ્ધજહાદ, નૌ-સેનાના વિમાનો અને સબમરીનો દ્વારા સમુદ્ર શક્તિનું એક શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હૉક્સ ફાઈટર જેટ ઓપ ડેમોમાં મુખ્ય આકર્ષણ રહ્યું છે. ઓપરેશન ડેમોનો ઉદ્દેશ્ય નૌસેનાની અદમ્ય ભાવના અને મુખ્ય શક્તિને યુદ્ધ માટે તૈયાર, એકજૂટ, આત્મનિર્ભર અને વિકસિત સમૃદ્ધ ભારત માટે સમુદ્રની સુરક્ષાના રૂપમાં સામે લાવવાનો છે.

 બલિદાન આપનારા આપણા સૈનિકોની બહાદુરી, હિંમતને શ્રદ્ધાંજલિ

આ પ્રદર્શન અત્યાધુનિક સ્વદેશી પ્લેટફોર્મની સમુદ્રી ઉત્કૃષ્ટતાને ઉજાગર કરે છે જે ગર્વથી આત્મનિર્ભર ભારતનું પ્રતિક છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરાચી બંદર પર થયેલા હુમલાની યાદમાં દર વર્ષે 4 ડિસેમ્બરે નૌકાદળ દિવસ ઉજવવામાં આવે છે. નૌકાદળ દિવસ 1971ના યુદ્ધમાં ઓપરેશન ટ્રાઇડેન્ટમાં ભારતીય નૌકાદળની ભૂમિકાને માન્યતા આપે છે અને વધુ મહત્ત્વનું એ છે કે રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનારા આપણા સૈનિકોની બહાદુરી, હિંમતને શ્રદ્ધાંજલિ છે.

આ પણ વાંચો: India-Russia: PM Modi-પુતિન વચ્ચે પ્રાઇવેટ ડિનર અને અનેક મોટા સોદા, આજે રચાશે ઇતિહાસ

Tags :
Advertisement

.

×