Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગ્લેમરસ ખુશી મુખર્જીએ ટ્રોલર્સને આપ્યો જવાબ, કહ્યું,'મારે કેટલું બતાવવું....!'

KHUSHI MUKHERJEE : સ્વાભાવિક છે કે, કોઈ પણ વ્યક્તિ અન્ડરવેર વગર બહાર નહીં જાય, મેં થૉન્ગ્સ પહેર્યા હતા - ખુશી મુખર્જી
ગ્લેમરસ ખુશી મુખર્જીએ ટ્રોલર્સને આપ્યો જવાબ  કહ્યું  મારે કેટલું બતાવવું
Advertisement
  • પોતાના કપડાંથી પેપ્સનું ધ્યાન ખેંચતી ખુશી મુખર્જી ટ્રોલર્સથી નારાજ
  • અન્ડરવેર પહેરવા સુધીની ટ્રોલર્સે સલાહ આપતા તેણે વળતો જવાબ આપ્યો
  • તેણે લોકો હતાશ હોવાનો મત મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો

KHUSHI MUKHERJEE : સ્પ્લિટ્સવિલા (SPLITSVILLA) ની સ્પર્ધક ખુશી મુખર્જી (KHUSHI MUKHERJEE) છેલ્લા કેટલાક સમયથી તેના ખુલ્લા કપડાંને કારણે ટ્રોલનો (TROLL) શિકાર બની છે. ટીવી અભિનેત્રી ફલક નાઝે પણ ભૂતકાળમાં તેમના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તાજેતરમાં ટ્રોલર્સના નિશાને ખુશીનો એક વીડિયો છે, જેમાં તેણીએ બ્લેક રંગનો ડ્રેસ પહેર્યો હતો. જ્યારે તે પેપ્સ માટે પોઝ આપતી હતી, દરમિયાન તે ઊંચો લહેરાતો હતો અને હવામાં ઉડતો હતો. ત્યારે રસ્તામાં એક માણસેતો ત્યાં સુધી કહ્યું કે, 'તેણે અન્ડરવેર પહેરવી જોઈએ'. જો કે, ખુશીએ હવે ટ્રોલર્સની ટિપ્પણીઓનો જવાબ આપ્યો છે.

મેં થૉન્ગ્સ પહેર્યા હતા

ખુશી ટૂંકા કપડાં માટે થઈ રહેલી ટ્રોલિંગથી ખાસ્સી ગુસ્સે છે. તાજેતરમાં વાયરલ બોલિવૂડે ખુશીને રસ્તા પર ટિપ્પણી કરનાર માણસની યાદ અપાવી હતી. ત્યારે ખુશીએ કહ્યું, 'તમે જોયું કે મેં પેન્ટી પહેરી હતી કે નહીં ?' સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ અન્ડરવેર વગર બહાર નહીં જાય. મેં થૉન્ગ્સ પહેર્યા હતા અને સ્ટ્રિપ્સ ઉપર ખેંચી લેવામાં આવી હતી. બીજી વાત, જે લોકો કહે છે તેઓ પોતે જ અસ્વસ્થ થઈ રહ્યા છે. મને કોઈ અસ્વસ્થતા ન્હોતી લાગતી. મને ખબર છે કે તેમાં મારા પગ દેખાશે, મારા હાથ દેખાશે, મારે કેટલું બતાવવું છે અને કેટલું નહીં. પવન ફૂંકાઈ રહ્યો હતો. શું હું આખો શો કરી શકત ? ના, મેં તેને તુરંત ઢાંકી લીધું હતું.

Advertisement

લોકો હતાશ છે

ખુશીએ વધુમાં કહ્યું કે, 'મને કોઈ અસ્વસ્થતા ન્હોતી લાગતી, નહીંતર મારો "ઉફ્ફ" મોમેન્ટ ક્લિક થઈ ગયો હોત. પછી તે કહેતો, જુઓ, અરે વાહ, જો તમે તમારા કપડાં મેનેજ કરી શકતા નથી તો પછી તમે તે કેમ પહેરો છો. બીજું ટ્રોલર્સ દારૂડિયા હતા, તેથી લોકો તેમને ટેકો આપી રહ્યા છે. લોકોના જીવનમાં એટલી બધી હતાશા છે કે કોઈ ગમે તે કરે, તેઓ તેને ટ્રોલ કરશે. આના કારણે ઘણી અભિનેત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો ---- શું તમે પણ યૌવન ટકાવી રાખવા ખાઓ છો Anti Aging Medicines? તો થઇ જજો સાવધાન!

Tags :
Advertisement

.

×