Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda : તંત્રણી બેદરકારી આવી સામે, શાળામાં સ્લેબ ધરાશાયી થતા ત્રણ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત...

ખેડામાંથી પ્રાથમિક શાળાને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. માતરના શેખુપુર ગામે પ્રાથમિક શાળાનો વર્ગનો સ્લેપનો પોપડો ધરશાઈ થયો છે. આ ઘટનામાં શાળામાં અભય કરતા ત્રણ વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી છે. અને બાળકોને સારવાર માટે લીંબાસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે....
kheda   તંત્રણી બેદરકારી આવી સામે  શાળામાં સ્લેબ ધરાશાયી થતા ત્રણ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
Advertisement

ખેડામાંથી પ્રાથમિક શાળાને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. માતરના શેખુપુર ગામે પ્રાથમિક શાળાનો વર્ગનો સ્લેપનો પોપડો ધરશાઈ થયો છે. આ ઘટનામાં શાળામાં અભય કરતા ત્રણ વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી છે. અને બાળકોને સારવાર માટે લીંબાસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisement

મહત્વનું છે કે, ખેડાના માતર શેખપુર ગમે આવેલી પ્રાથમિક શાળાનો સ્લેબ તૂટતા તંત્રણી બેદરકારી સામે આવી છે. શાળાનો સ્લેબ તૂટી પડતા ત્રણ વિદ્યાર્થીઓ ઈજાગ્રત થયા છે ત્યારે ગ્રામજનોમાં તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં પ્રાથમિક શાળાને લગતા ખૂબ મોટા સમાચાર સામે આવ્યા હતા. અમદાવાદની ચાર ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા રદ કરી દેવામાં આવી છે. શાળામાં અનેક અસુવિધાઓ અને વિવિધ ગેરરીતી સહિતના કારણોસર આ શાળાઓની માન્યતા રદ કરી દેવમાં આવી છે. આ સાથે જ આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્યના શિક્ષણને લઇને અનેક સવાલો થઇ રહ્યા છે.

આ પણ વાંચો : શિયાળાની કડકડતી ઠંડીમાં પ્યાસીઓના જીવ તાળવે ચોટયા : ગોંડલ સિટી એ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ દ્વારા દારૂના જથ્થાનો નાશ કરાયો

Tags :
Advertisement

.

×