Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morbi : વીરપર ગામે બે વ્યકિતના મોત, વોંકળામાં ડૂબી જવાથી થયું મૃત્યુ...

Morbi ના વીરપર ગામે વોંકળામાં ડૂબી જતાં બે વ્યકિતના મોત કોઝવે પસાર કરતા સમયે પગ લપસતા બે વ્યક્તિ ડૂબ્યા મોરબી ફાયર ની ટીમ દ્વારા બન્ને ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા મોરબી (Morbi)ના વીરપર ગામે દુઃખદ ઘટના બની છે જ્યાં...
morbi   વીરપર ગામે બે વ્યકિતના મોત  વોંકળામાં ડૂબી જવાથી થયું મૃત્યુ
Advertisement
  1. Morbi ના વીરપર ગામે વોંકળામાં ડૂબી જતાં બે વ્યકિતના મોત
  2. કોઝવે પસાર કરતા સમયે પગ લપસતા બે વ્યક્તિ ડૂબ્યા
  3. મોરબી ફાયર ની ટીમ દ્વારા બન્ને ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

મોરબી (Morbi)ના વીરપર ગામે દુઃખદ ઘટના બની છે જ્યાં વોંકળામાં ડૂબી જવાથી બે વ્યક્તિના મોત થયા છે. કોઝવે પાસ કરતા સમયે પગ લપસતાં આ બે વ્યક્તિઓ—પ્રવીણભાઈ નરસિંહભાઈ સનાળીયા (ઉમર 42 વર્ષ) અને પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સનાળીયા (ઉમર 32 વર્ષ)—પાણીમાં ડૂબી ગયા.

ફાયર બ્રિગેડની તરત કામગીરી...

મોરબી (Morbi) ફાયર બ્રિગેડની ટીમે તરત જ ઘટના સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી. બન્ને મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા અને મોરબી (Morbi) સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા.

Advertisement

આ પણ વાંચો : Surat : ACB ને મળી મોટી સફળતા, 10 લાખની લાંચ કેસમાં PSI દિલીપ ચોસલાની ધરપકડ

Advertisement

પોલીસ દ્વારા આગળની કાર્યવાહી...

હવે, પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દુઃખદ ઘટના વીરપર ગામમાં શોકની લહેર ફેલાવી દીધી છે, અને ગામલોકો દ્વારા મૃતક પરિવારો પ્રત્યે શોક અને સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat માં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી...

Tags :
Advertisement

.

×