ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમેરિકામાં મતદાનના દિવસે નાગરિકો એડલ્ટ સાઈટ્સ તરફ વળ્યા, જાણો સંપૂર્ણ મામલો

Pornhub reveals data : આશરે 7 ટકા જેટલો ઉપભોક્તાઓમાં વધારો નોંધાયો હતો
05:26 PM Nov 12, 2024 IST | Aviraj Bagda
Pornhub reveals data : આશરે 7 ટકા જેટલો ઉપભોક્તાઓમાં વધારો નોંધાયો હતો
Pornhub reveals data

Pornhub reveals data : America election 2024 ના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોકે આ દિવસ અમેરિકાના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ દિવસ હતો. પરંતુ આ દિવસને અમેરિકન લોકોએ તેને એક ઐતિહાસિક દિવસ અલગ રીતે બનાવ્યો હતો. જ્યારે આ દિવસે દરેક લોકો અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ માટે મત આપવા માટે તૈયાર હતા. ત્યારે બીજી તરફ અમેરિકામાં વધુ એક રેકોર્ટ સ્થાપિત કરવા માટે પણ તૈયાર હતા. તે ઉપરાંત America election 2024 ઉપરાંત ઈન્ટરનેટ ઉપર અન્ય એક ઘટના સૌથી ચર્ચાસ્પદ બની હતી.

સૌથી વધારે Adult site ઉપર નાગરિકોની હાજરી નોંધાઈ

America election 2024 ના દિવસે અમેરિકાના નાગરિકો સૌથી વધારે Adult site ઉપર જોવા મળ્યા હતા. 5 નવેમ્બરના રોજ સવારે 8 કલાકથી લઈને સૌથી વધારે Adult site ઉપર નાગરિકોની હાજરી નોંધાઈ હતી. જ્યારે અમેરિકામાં એક બાજુ આગામી રાષ્ટ્રપતિ માટે મતદાનનું આયોજન થયું હતું. ત્યારે અમેરિકાના નાગરિકો Adult site ઉપર પોતાના સમય વિતાવી રહ્યા હતા. ત્યારે America election 2024 ના દિવસે Adult site ને સૌથી વધુ કામાણી પણ થઈ હતી.

આ પણ વાંચો: દુનિયાની આ મશહૂર વયક્તિ સ્પર્મ ડોનેટ કરશે, સાથે IVF નો ખર્ચ પણ આપશે

Pornhub reveals data

આશરે 7 ટકા જેટલો ઉપભોક્તાઓમાં વધારો નોંધાયો હતો

જોકે આ ઘટના સાથે સંબંધીત માહિતી એક Adult siteદ્વારા શેર કરવામાં આવી હતી. તેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું કે, 5 નવેમ્બરના રોજ અમેરિકાના નાગરિકો Adult siteઉપર પોતાના સમય પસાર કરવામાં વ્યસ્ત રહ્યા હતા. તો America election 2024 દિવસે Adult site ને આશરે 7 ટકા જેટલો ઉપભોક્તાઓમાં વધારો નોંધાયો હતો. જે સામાન્ય દિવસો કરતા લગભગ બે ગણી છે. ત્યારે આ આંકડાઓએ ચૂંટણીના તણાવ અને લોકોની માનસિકતા ઉપર પણ સવાલો ઉભા કર્યા છે.

Pornhub reveals data

આ ઘટના માત્ર ચૂંટણીના તણાવને જ પ્રતિબિંબિત કરતી નથી

Pornhub reveals data

ચૂંટણીના તણાવ અને રોજિંદા જીવનમાં બદલાવના કારણે Adult site તરફ લોકોનો રસ વધી ગયો હશે. ઘણી વખત લોકો પરિવર્તનને લઈને ડરતા હોય છે. કોઈપણ પ્રકારનો ફેરફાર વ્યક્તિમાં તણાવ વધારી શકે છે. આવા સમયે, લોકો તેમના મગજને આરામ કરવા માટે Adult site ની સાઇટ્સ તરફ વળે છે. આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણીના દિવસે પણ લોકોની ઓનલાઈન ગતિવિધિઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. આ ઘટના માત્ર ચૂંટણીના તણાવને જ પ્રતિબિંબિત કરતી નથી, પરંતુ તે પણ દર્શાવે છે કે લોકો તણાવનો સામનો કરવા માટે કેવી રીતે વિવિધ માધ્યમોનો આશરો લે છે.

આ પણ વાંચો: Husband-Wife ના ઝઘડાથી રેલવેને 3 કરોડનું નુકસાન! જાણો કેેવી રીતે

Tags :
Americaamerica electionAmerica election newsAmericansdataElection 2024Election DayGujarat FirstPornhubPornhub reveals datarevealssurge of anxiousViral NewsViral Postviral video
Next Article