ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot News : મારવાડી યુનિવર્સિટીમાં મળી આવેલો છોડ ગાંજાનો જ હતો, FSL રિપોર્ટમાં થયો ખુલાસો

રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી મારવાડી કોલેજના કેમ્પસમાંથી સાડાત્રણ મહિના પૂર્વે મળેલા શંકાસ્પદ છોડ ગાંજાના જ હોવાનો એફએસએલ રિપોર્ટ આવતાં પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે કેમ્પસ સંચાલકો સામે ગુનો નોંધવાને બદલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી પોલીસે આશ્ચર્ય...
09:41 AM Jul 31, 2023 IST | Dhruv Parmar
રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી મારવાડી કોલેજના કેમ્પસમાંથી સાડાત્રણ મહિના પૂર્વે મળેલા શંકાસ્પદ છોડ ગાંજાના જ હોવાનો એફએસએલ રિપોર્ટ આવતાં પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે કેમ્પસ સંચાલકો સામે ગુનો નોંધવાને બદલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી પોલીસે આશ્ચર્ય...

રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી મારવાડી કોલેજના કેમ્પસમાંથી સાડાત્રણ મહિના પૂર્વે મળેલા શંકાસ્પદ છોડ ગાંજાના જ હોવાનો એફએસએલ રિપોર્ટ આવતાં પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે કેમ્પસ સંચાલકો સામે ગુનો નોંધવાને બદલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી પોલીસે આશ્ચર્ય સર્જયું હતું.

આ મામલે કુવાડવા પોલીસ મથકમાં અજાણીયા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે NDPS હેઠળ ફરિયાદ નોંધાઈ છે. NDPS કલમ 8 (C ) 20 (B) 2 (B) હેઠળ ફરીયાદ નોંધવામાં આવી છે. કુવાડવા પોલીસ મથકના પી.આઈ. ફરિયાદી બન્યા છે.

આ પણ વાંચો : Video : “ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની જરૂર નથી”, સાયબર ફ્રોડ વિશે બિન્દાસ બોલ્યા Harsh Sanghavi

Tags :
drugsGujaratMarvadi UniversityRAJKOT
Next Article