ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : સનાતન ધર્મને લજવતા સાધુનો Video વાઇરલ, ધાર્મિક સ્થળ પર કર્યું શર્મનાક કૃત્ય!

સનાતન ધર્મને લાંછન લગાડે તેવી ઘટનાનો વીડિયો વાઇરલ (Rajkot) રાજકોટમાં  વધુ એક સાધુનો વીડિયો આવ્યો સામે દારૂ અને નોનવેજ પાર્ટી કરતા સાધુનો વીડિયો વાઇરલ Rajkot : સનાતન ધર્મને (Sanatan Dharma) શર્મસાર કરતા વધુ એક સાધુનો વીડિયો સોશિયલ મીડિયા પર...
09:41 AM Sep 13, 2024 IST | Vipul Sen
સનાતન ધર્મને લાંછન લગાડે તેવી ઘટનાનો વીડિયો વાઇરલ (Rajkot) રાજકોટમાં  વધુ એક સાધુનો વીડિયો આવ્યો સામે દારૂ અને નોનવેજ પાર્ટી કરતા સાધુનો વીડિયો વાઇરલ Rajkot : સનાતન ધર્મને (Sanatan Dharma) શર્મસાર કરતા વધુ એક સાધુનો વીડિયો સોશિયલ મીડિયા પર...
  1. સનાતન ધર્મને લાંછન લગાડે તેવી ઘટનાનો વીડિયો વાઇરલ (Rajkot)
  2. રાજકોટમાં  વધુ એક સાધુનો વીડિયો આવ્યો સામે
  3. દારૂ અને નોનવેજ પાર્ટી કરતા સાધુનો વીડિયો વાઇરલ

Rajkot : સનાતન ધર્મને (Sanatan Dharma) શર્મસાર કરતા વધુ એક સાધુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં સાધુ ધાર્મિક સ્થળે દારૂ અને નોનવેજની પાર્ટી કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો રાજકોટની ભાગોળે આવેલા મેટોડા નજીકનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વીડિયો (Viral Video) પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.

આ પણ વાંચો - ​​Jamnagar : GG હોસ્પિટલનો ટ્રોમા વોર્ડ અચાનક દર્દીઓથી ઊભરાયો, બાળકો સહિત 100 થી વધુ લોકો દાખલ

દારૂ અને નોનવેજની પાર્ટી કરતા સાધુનો વીડિયો વાઇરલ

સનાતન ધર્મને લાંછન લગાડતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એક સાધુનો છે જે દારૂ (Alcohol) અને નોનવેજની પાર્ટી કરતા દેખાઈ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ વીડિયો રાજકોટની (Rajkot) ભાગોળે આવેલા મેટોડાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાઇરલ વીડિયોમાં એક સાધુ ધાર્મિક સ્થળ પર જ કેટલાક લોકો સાથે દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે. જ્યારે, અન્ય એક વીડિયોમાં સાધુ નોનવેજ આરોગતા પણ દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો - Jamnagar: એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા ફરી એકવાર વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ, ‘દાદા’ માટે બનાવી સૌથી મોટી પાઘડી

સાધુનો વીડિયો વાઇરલ થતાં ચકચાર

સનાતની સાધુનો આ વીડિયો (Viral Video) સામે આવ્યા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો સાધુના આ વ્યવહાર સામે રોષ ઠાલવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. પરંતુ, સાધુ દ્વારા દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો - Bhavnagar SOG પોલીસે 2.58 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી

Tags :
Alcohol and non-vegetarian food partyGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsMetodaRAJKOTSadhu Viral VideoSANATAN DHARMAviral video
Next Article