Saudi Arabian Couple એ લાલ સાગરના પેટાળમાં 7 જન્મોના વચન લીધા
- Arabian Couple એ Red Sea ની અંદર લગ્ન કર્યા
- તેમના અન્ય સાથી તરવૈયા મિત્રોએ પણ સાથ આપ્યો
- લગ્નના જશ્નને પણ Red Seaની અંદર જ માણ્યું હતું
Saudi Arabian Couple Ceremony In Red Sea : આ આધુનિક યુગમાં લોકો સોશિયલ મીડિયા ઉપર અને લોકોના મુખે ચર્ચાનો વિષય બનવા માટે વિવિધ પ્રકારના હથકંડા અપનાવે છે. તો તાજેતરમાં લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે. ત્યારે લોકો પોતના લગ્નમાં વિવિધ પ્રકારની ખાસ તૈયારીઓ કરતા હોય છે. તે ઉપરાંત વિવિધ પ્રકારની વિવિધ રીતિ-રિવાજોને પણ અનુસરતા હોય છે. તો ખાસ વાત એ છે કે, યુગલો અનોખા સ્થળે અનોખી રીતે દરેક વર્ષે લગ્ન કરતા હોય, તેવા વીડિયો વાયરલ થતા હોય છે.
Arabian Couple એ Red Sea ની અંદર લગ્ન કર્યા
Saudi Arabian Couple એ મઘદરિયએ પાણીની અંદર લગ્ન કર્યા છે. જોકે Saudi Arabian Couple એ Red Sea ની અંદર લગ્ન કર્યા છે. જોકે આવુ કરનારા આ Saudi Arabian Couple એ વિશ્વના પ્રથમ યુગલ છે. તે ઉપરાંત Saudi Arabian Couple ના ફોટો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા છે. જોકે Saudi Arabian Couple ના યુગલ પહેલાથી એક ખાસ તેરાકી છે. ત્યારે તેમણે આવી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો: Air hostess નો ચોંકાવનારો ખુલાસો! 1st અને ઈકોનોમી ક્લાસના મુસાફરો આવી ડિમાન્ડ કરે છે!
In a groundbreaking ceremony, Hassan Abu Al-Ola and Yasmine Daftardar exchanged vows underwater in the Red Sea, making waves as one of Saudi Arabia's first underwater weddings. The passionate divers hope to inspire others to explore the stunning marine life of their homeland.… pic.twitter.com/NHCLq14DOt
— thefinance360 (@thefinance360) October 21, 2024
તેમના અન્ય સાથી તરવૈયા મિત્રોએ પણ સાથ આપ્યો
Hassan Abu Al-Ola અને Yasmine Daftardar એ Red Sea ની અંદર લગ્ન કરીને એક ખાસ અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે Hassan Abu Al-Ola અને Yasmine Daftardar ના વીડિયો અને સોશિયલ મીડિયા ઉપર તારીફો લૂટી રહ્યા છે. તેની સાથે Hassan Abu Al-Ola અને Yasmine Daftardar એ દરેકના મોઢે ચર્ચાનો વિષય બન્યા છે. તે ઉપરાંત Hassan Abu Al-Ola અને Yasmine Daftardar એ સાથે તેમના અન્ય સાથી તરવૈયા મિત્રોએ પણ સાથ આપ્યો હતો.
લગ્નના જશ્નને પણ Red Seaની અંદર જ માણ્યું હતું
Hassan Abu Al-Ola અને Yasmine Daftardar ના આ પ્રકારના લગ્નનને એક સાઉદી અરબના તરવૈયા સમૂહ દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતાં. ત્યારે આ લગ્નની જવાબદારી સંપૂર્ણ રીતે કેપ્ટન ફૈસલ ફ્લેમ્બન દ્વારા લેવામાં આવી હતી. Hassan Abu Al-Ola અને Yasmine Daftardar એ જણાવ્યું છે કે, તેમના માટે આ એક અલૌકિક ક્ષણ હતી. તેઓ તેમના જીવનમાં આવતી કયામત સુધી આ ક્ષણને યાદ કરતા રહશે. તે ઉપરાંત તેમણે લગ્નના જશ્નને પણ Red Sea ની અંદર જ માણ્યું હતું.
આ પણ વાંચો: પત્નીને પોર્ન વીડિયો જોવાની આદત, પતિને એક રાત્રીમાં 3 થી 4 વાર સેક્સ....


