ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું તમે પણ Sleep Apnea થી પીડિત છો, અને સાથે તમારા મોટાપામાં વધારો થાય છે

Sleep Apnea Symptoms : એક સમયે આ રોગ બહુ ઓછા લોકોને થતો હતો
11:33 PM Nov 25, 2024 IST | Aviraj Bagda
Sleep Apnea Symptoms : એક સમયે આ રોગ બહુ ઓછા લોકોને થતો હતો
Sleep Apnea Symptoms

Sleep Apnea Symptoms : આધુનિક યુગમાં Sleep Apnea એ ખુબ જ ગંભીર સમસ્યા બની છે. કારણે કે... મોટાભાગના યુવાનોમાં Sleep Apnea ના લક્ષણો જોવા મળી રહ્યા છે. ત્યારે Sleep Apnea એક ગંભીર Sleep disorders છે. આ Sleeping disorders માં લોકોના શ્વાસ બંધ થઈ જાય છે. ત્યારે સમયસર તેની સારવાર કરવી જરૂરી છે. કારણ કે જો આ સમસ્યા વધી જાય તો ગંભીર બીમારી થઈ શકે છે.

મોટાપા અને Sleep Apnea વચ્ચેનો સંબંધ

તો Sleep Apnea અને Sleeping disorders એ સામાન્ય રીતે વધારે પડતો દારૂ પીવાથી અથવા તણાવને કારણે થાય છે. Sleep Apnea પણ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે, જે હાર્ટ એટેકનું જોખમ વધારે છે. તો હેલ્થ ઓપીડી નામના યુટ્યુબ પેજ પર શેર કરેલા વીડિયો દ્વારા Sleep Apnea અને મોટાપા વચ્ચેના સંબંધ વિશે આ માહિતી જણાવવામાં આવી છે. આ વીડિયોમાં ડો. હેમંત કુમાર મોટાપા અને Sleep Apnea વચ્ચેનો સંબંધ જણાવ્યો છે.

આ પણ વાંચો: શિયાળામાં રાત્રે Ajwain ખાવાથી મળશે આ 3 ફાયદા, ઘણી બીમારીઓ દૂર રહેશે

એક સમયે આ રોગ બહુ ઓછા લોકોને થતો હતો

Sleep Apnea એ એક રોગ છે, જેમાં લોકોને વારંવાર ઊંઘતી વખતે શ્વાસ લેવાનું બંધ થવાની અથવા ધીમી પડવાની સમસ્યા થાય છે. તો વાસ્તવમાં આ Sleeping disorders માં સૂતી વખતે લોકોને વાયુમાર્ગમાં અવરોધ આવે છે. ત્યારે ડૉક્ટર હેમંત જણાવે છે કે મોટાપા એટલે કે શરીરમાં ચરબી વધારે છે. પરંતુ આજના સમયમાં એક ગંભીર અને સામાન્ય રોગ બની ગયો છે. એક સમયે આ રોગ બહુ ઓછા લોકોને થતો હતો, પરંતુ હવે બીપી અને શુગરની જેમ આ રોગ પણ સામાન્ય અને જીવનશૈલીનો રોગ બની ગયો છે.

Sleep Apnea વજનમાં વધારો કરી શકે છે

30 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં મોટાપા એક સામાન્ય રોગ બની ગયો છે, જે વધારે વજનને કારણે થાય છે. શક્ય છે કે Sleep Apnea વજનમાં વધારો કરી શકે છે, કારણ કે પૂરતી ઊંઘ ન લેવી એ વજન વધવાનું કારણ છે. આ મેડાબોલિઝ્મને અસર કરે છે, જેના કારણે ભૂખ વધે છે અને ખોરાક ખાધા પછી પણ પેટ ભરેલું નથી લાગતું.

આ પણ વાંચો: પેનીનો દુખાવો આ ઘરગથ્થુ ઉપચારથી રાતોરાત ગાયબ થઈ જશે

Tags :
a sleep apnea definitiona sleep apnea testGujarat Firsthormonesmenopauseobese sleep apnea treatmentobesity sleep apneaobesity sleep apnea and hypertensionobesity sleep apnea deathobesity sleep apnea statisticsobesity sleep apnea syndromeoverweight sleep apneapostmenopausalrelationship sleep apnea a diseasesleep apneasleep apnea asleep apnea and obesitySleep Apnea Symptomssnoringwomen
Next Article