Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી...

Bhikhusinh Parmar : રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર ( Bhikhusinh Parmar ) ની તબિયત લથડી છે. મળી રહેલા સમાચાર મુજબ ભીખુસિંહ પરમારને છાતીમાં દુખાવો થતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ રાજ્ય કક્ષાના મંત્રી...
મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી
Advertisement

Bhikhusinh Parmar : રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર ( Bhikhusinh Parmar ) ની તબિયત લથડી છે. મળી રહેલા સમાચાર મુજબ ભીખુસિંહ પરમારને છાતીમાં દુખાવો થતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

છાતીમાં દુખાવાની ફરિયાદ

રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમને તત્કાળ સારવાર માટે યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Advertisement

આ પણ વાંચો------ 10 જૂનથી ચોમાસું નવસારી પર સ્થિર….!

આ પણ વાંચો------ World Sickle Cell Day: ગુજરાતમાં સિકલ સેલ એનેમિયા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ 1 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ

આ પણ વાંચો---- એક શિક્ષકની વાર્તા જેણે યોગ કરી શરીર સ્વસ્થ કર્યું

આ પણ વાંચો----- Agitation : ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો----- Gandhinagar ના નવા મેયર બન્યા મીરા પટેલ, લાંબી રસાકસી બાદ નિર્ણય

આ પણ વાંચો---- Strike : સવારથી રાજ્યની 80 હજાર સ્કૂલવાનના પૈડા થંભી ગયા

Tags :
Advertisement

.

×