અમદાવાદમાં ગમખ્વાર અકસ્માતનો ભોગ બનનારના પરિવારમાં આક્રંદ
અમદાવાદના સરખેજ હાઈવે પર ગત મોડી રાત્રીએ એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના ઈસ્કોન ફ્લાયઓવર પર એક ઝડપી કાર અકસ્માત સ્થળે ઉભેલી ભીડ પર અથડાઈ હતી, જેમાં 10 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો – અમદાવાદમાં ફરી એકવાર વિસ્મય શાહ કેસનું પુનરાવર્તન, 10 લોકોના થયા મોત
આ પણ વાંચો – AHMEDABAD NEWS : ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત, કોન્સ્ટેબલ સહિત 10 નાં મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ