Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પુષ્પારાજના ખૌફના સામે Vicky Kaushal એ પીછેહઠ કરી, આ દિવસે રિલીઝ થશે Chhaava

Vicky Kaushal Film Chhaava : Chhaava નું શૂટિંગ Vicky Kaushal એ પૂર્ણ કરી દીધું છે
પુષ્પારાજના ખૌફના સામે vicky kaushal એ પીછેહઠ કરી  આ દિવસે રિલીઝ થશે chhaava
Advertisement
  • ફિલ્મ Chhaava ની રિલીઝ ડેટમાં મુંજવાયા ફિલ્મ મેકર્સ
  • Chhaava નું શૂટિંગ Vicky Kaushal એ પૂર્ણ કરી દીધું છે
  • Vicky Kaushal એ સંભાજી મહારાજનું કિરદાર નિભાવ્યું

Vicky Kaushal Film Chhaava : Actor Vicky Kaushal પોતાની આગામી ફિલ્મ Chhaava માટે તૈયાર છે. અગાઉ ફિલ્મ Chhaava ના નિર્માતાઓ દ્વારા ફિલ્મને 6 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં Pushpa 2 નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. તો ફિલ્મ Pushpa 2 એ ટ્રેલરથી જ દેશમાં ધૂમ મચાવી છે. દરેક લોકોના મોઢા ઉપર અત્યારથી પુ્ષ્યા 2 ના ડાયલોગ જોવા મળી રહ્યા છે. તો Pushpa 2 ના ટ્રેલર બાદ તેના એડવાન્સ ઓપનિંગમાં પણ વધારો થયો છે. જોકે ફિલ્મ Pushpa 2 ને સિનેમાઘરોમાં 5 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મ Chhaava ની રિલીઝ ડેટમાં મુંજવાયા ફિલ્મ મેકર્સ

ત્યારે દેશમાં જે રીતે Pushpa 2 નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેના કારણે કોઈ ફિલ્મ નિર્માતાઓ દ્વારા પોતાની ફિલ્મને Pushpa 2 ના રિલીઝના દિવસોની આસપાસ રિલીઝ કરતા પહેલા મુંઝવણ અનુભવી રહ્યા છે. અને આ યાદીમાં ફિલ્મ Chhaava પણ છે. કારણ કે... એવા અહેવાલ સામે આવ્યા છે કે, ફિલ્મ Chhaava ના નિર્માતાઓ દ્વારા ફિલ્મને 6 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે નહીં. જોકે આ અંગે અત્યાર સુધીમાં ફિલ્મ Chhaava ના મેકર્સ દ્વારા કોઈ સ્પષ્ય નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ 3 નવી તારીઓ માટે વિચારણા કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો: મતદાન માટે ગયેલા Akshay Kumar ને વૃદ્ધ શખ્સે રોક્યા, કહ્યું- ભાઈ મારા ટોયલેટનું શું?

Advertisement

Chhaava નું શૂટિંગ Vicky Kaushal એ પૂર્ણ કરી દીધું છે

જોકે નક્કી કરેલી તારીખના પ્રમાણે ફિલ્મ Chhaava ની રિલીઝ માટે માત્ર 2 અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે. પરંતુ અત્યાર સુધી કંઈ નક્કી નથી કરવમાં આવ્યું કે ફિલ્મને 6 ડિસેમ્બરના રોજ કરાશે કે નહીં. હવે, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ Chhaava ને 20 ડિસેમ્બર, 10 જાન્યુઆરી અથવા વર્ષ 2025 પહેલા રિલીઝ કરવાની તૈયારી કરવામાં આવી છે. જોકે ફિલ્મ Chhaava ની શૂટિંગ Vicky Kaushal એ પૂરી કરી દીધી છે. તે ઉપરાંત ફિલ્મ Chhaava નું પોસ્ટ પ્રોડક્શન વર્ક પણ પૂર્ણ થઈ ગયું છે.

Vicky Kaushal એ સંભાજી મહારાજનું કિરદાર નિભાવ્યું

તો નવી તારીખ પ્રમાણે ફિલ્મ Chhaava ના મેકર્સ રિલીઝ માટે ફેબ્રુઆરી 2025 ના બીજા અથવા ત્રીજા અઠવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. ફિલ્મ Chhaava માં Vicky Kaushal એ છત્રપતિ સંભાજી મહારાજનું કિરદાર નિભાવ્યું છે. તો 19 ફેબ્રુઆરીના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જંયતી આવી રહી છે. ત્યારે ફિલ્મ Chhaava ના મેકર્સ શક્ય હશે, તો ફિલ્મને 19 ફેબ્રુઆરીનો રોજ પણ રિલીઝ કરી શકે છે. જેથી સરળતાથી ફિલ્મ Chhaava ને સિનેમાઘરોમાં કમાણી કરી શકે. જોકે અત્યાર સુધી ફિલ્મ Chhaava ના મેકર્સ દ્વારા કોઈ ખબરો ઉપર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ પણ વાંચો: AR Rahmanની પત્નીએ લીધા તલાક, 30 વર્ષ બાદ થયા અલગ

Tags :
Advertisement

.

×