મહિલાને જે સાપ કરડ્યો તેને મહિલા સાથે લઈ હોસ્પિટલ પહોંચ્યા પરિજનો
- મહિલાના પરિજનો Snake ને Hospital માં લાવ્યા
- Hospital માં હાજર તબીબોમાં પણ ભયનો માહોલ
- Hospital સ્ટાફ અને દર્દીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા
UP Banda News : Uttar Prash માં આવેલા બાંદા જિલ્લામાંથી એસ ચોંકાવી નાખે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાને Snake કરડી ગયો હતો. ત્યારે તેને તુરંત Hospital માં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ મહિલાના પરિવારજનોએ આ Snake ને પકડીને પોતાની સાથે Hospital લઈ ગયા હતા. ત્યારે મહિલા અને Snake ને કારણે Hospital માં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે હાલમાં, Hospital માં મહિલાની સારવાર ચાલી રહી છે.
મહિલાના પરિજનો Snake ને Hospital માં લાવ્યા
એક અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશમાં આવેલા બાંદા જિલ્લાના બિસંડા વિસ્તારમાં સોનિયા નામની મહિલા પોતાના ઘરની છત ઉપર કપડાં સૂકવી રહી હતી. ત્યારે અચાનક એક કોબરા Snake ે તેણીને કરડી ગયો હતો. તો તુરંત મહિલાના પરિવારના લોકો તેણીને સારવાર માટે Hospital લઈ ગયા હતા. ત્યારે Hospital માં હાજર લોકો મહિલાની પ્રાથમિક સારવાર તાત્કાલિક ધોરણે શરૂ કરી હતી. પરંતુ ત્યારે મહિલાના પરિવારના લોકો આ Snake ને એક બોક્સમાં લઈને Hospital પહોંચ્યા હતા.
આ પણ વાંચો: મુસ્લિમ પ્રેમીએ હિન્દુ પ્રેમિકાનો સરાજાહેર હાથ કાપી નાખ્યો, જુઓ Video
Hospital માં હાજર તબીબોમાં પણ ભયનો માહોલ
જ્યારે Hospital માં હાજર સ્ટાફ અને અન્ય લોકોએ પરિજનોને આ Snake સાથે જોયા, ત્યારે તમામ લોકોમાં હડકંપ મચી ગયો હતો. જોકે આ જોઈને Hospital માં હાજર તબીબોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ અંતે Hospital સ્ટાફ દ્વારા મામલો થાણે પાડ્યો હતો. તે ઉપરાંત Hospital ના તબીબોએ જણાવ્યું છે કે, હવે મહિલાની સ્થિર સારી છે. તે કોઈપણ પ્રકારનો ખતરો નથી. વહેલી તકે તેને Hospital માંથી રજા આપવામાં આવશે.
#Banda जिला अस्पताल में आया अजीबोगरीब मामला, मरीज के साथ डिब्बे में सांप लेकर अस्पताल पहुंचे तीमारदार, सांप को डिब्बे में देख अस्पताल में मचा अफरा तफरी का माहौल, घर में कपड़े फैलाने के दौरान महिला सांप ने काटा था, बिसंडा थाना क्षेत्र के सया गांव का मामला! #snake #bite #Peculiar pic.twitter.com/PRP7dkF7y7
— Maneesh Mishra | मनीष मिश्रा (@Maneesh24x7Live) November 18, 2024
Hospital સ્ટાફ અને દર્દીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા
જિલ્લા Hospital ના એડિશનલ સીએમએસ ડૉ. વિનીત સચાને જણાવ્યું કે બિસંડા પોલીસ સ્ટેશન વિસ્તારના સયા ગામની રહેવાસીને Snake કરડ્યો હતો. હાલમાં, તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. તો જ્યારે પરિવારના સભ્યો પણ Snake ને જિલ્લા Hospital માં લાવ્યા છે. આ જોઈને Hospital સ્ટાફ અને દર્દીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ પણ વાંચો: Maharashtra Election: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની સામે EC એ દાખલ કરી FIR


