આ રાશિના જાતકોના જીવનમાં આજે નવી વ્યક્તિનું થશે આગમન
આજનું પંચાંગ
તારીખ :- 21 મે, 2022
શનિવાર
તિથિ :- છઠ્ઠ ( 14:59 પછી સાતમ
)
રાશિ
:- મકર ( ખ,જ,જ્ઞ )
નક્ષત્ર :- શ્રવણ ( 23:46 પછી ધનિષ્ઠા )
યોગ :- શુક્લ ( 08:12 પછી બ્રહ્મ 05:22 પછી ઇન્દ્ર
)
કરણ
:- વણિજ ( 14:59 પછી વિષ્ટિ/ભદ્ર)
દિન વિશેષ
·
સૂર્યાસ્ત :- સાંજે 19:16
·
અભિજીત મૂહૂર્ત :-
12: 10 થી 13:03 સુધી
·
રાહુકાળ :-9:16
થી 10:26 સુધી
·
આજે ધનિષ્ઠા મડાપંચક પ્રારંભ થાશે રાત્રે 23:47 કલાકે
·
સાથે સૂર્ય સાયન મિથુન રાશિમાં પ્રવેશ કરશે 06:54
મેષ (અ,લ,ઈ)
·
માતા તરફ થી લાભ થાય
·
આજે યાદગાર દિવસ રહે
·
આજે મનને નિયંત્રણમાં રાખવું
·
સામજિક કાર્ય થાય
વૃષભ (બ,વ,ઉ)
·
આત્મવિશ્વાસમાં વધારો થાય
·
નોકરીની તક માટે ઉતમ દિવસ છે
·
પૈસાની બાબતે દલીલ ના કરવી
·
જીદ્દી સ્વભાવ છોડવો
મિથુન (ક,છ,ઘ)
·
બાળકો તરફથી લાભ થાય
·
કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય
·
ઉતાવળમાં મૂડી રોકાણ ના કરવું
·
કાળા રંગની વસ્તુથી દૂર રહેવુ
કર્ક (ડ,હ)
·
લગ્ન યોગમાં વિલંબ જણાય
·
કોઈની સાથે મતભેદના કરવા
·
કામ કરતી વખતે કાળજી રાખવી
·
ભેટ સોગાદ મળશે
સિંહ (મ,ટ)
·
નવી નોકરીની વાત આવે
·
કોઈની પર જલ્દી વિશ્વાસના મૂકવો
·
જુસ્સામાં વધારો થાય
·
આજે ધન આપવું કે લેવું નહિ
કન્યા (પ,ઠ,ણ)
·
લોકોની કદર કરવી
·
વિવેક બુદ્ધિ કામમાં આવે
·
ખરાબ ટેવ સુધારો
·
આજે તમને પૈસાનું મહત્વ સમજાય
તુલા (ર,ત)
·
આજે મગજમાં તણાવ રહે
·
નવી વ્યક્તિનું આગમન થાય
·
જીવનસાથી જોડે સંબંધ સુધરે
·
આજે તમારી તબિયત સારી રહે
વૃશ્ચિક (ન,ય)
·
આજે તમારે જમીન ખરીદતી વખતે કાળજી રાખવી
·
ધાર્મિક પ્રવાસના યોગ બને છે
·
આર્થિક સ્થિતિ મજબૂત બને
·
આજે પગના દુખાવાની ફરિયાદ રહે
ધન
(ભ,ધ,ફ,ઢ)
·
આજે તમારે ઘરે કોઈ અતિથિ આવે
·
પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે
·
આજે તમારે કામમાં આળસ રાખવી નહિ
·
પ્રેમ સંબધમાં વધારો જોવા મળશે
મકર (ખ,જ)
·
ઘરના વડીલો સાથે સમય પસાર કરો
·
તમારું લગ્ન જીવન સારું રહે.
·
કોઈ નજીકની વ્યક્તિસાથે ગેર સમજણ ઊભી થઈ શકે છે
·
સ્વાસ્થ્ય સારું રહેશે
કુંભ (ગ,શ,સ,ષ)
·
આજે નવા સોદા પાર પડે
·
આજે તમારે ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ
રાખવો
·
ભૂલો દ્વારા કાર્યમાં અવરોધો ઉત્પન્ન થાય
·
પરિવારમાં વિવાદો દૂર થાય
મીન (દ,ચ,ઝ,થ)
·
મનન કે ચિંતન કરવાની જરૂરિયાત છે
·
પારિવારિક જીવન મધુર રહી શકે છે
·
આજે ખોટો તણાવ લેશો નહીં
·
ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પસાર થશે
આજનો મહામંત્ર :- ૐ હોં જું સઃ ૐ ભુ: ભુવઃ સ્વઃ ત્ર્યમ્બકં યજામહે સુગંધિમ્ પુષ્ટિવર્ધનમ્ |
ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મા મૃતાત || સ્વઃ ભુવઃ ભૂઃ ૐ સઃ જું હોં ૐ
આજનો મહાઉપાય :- આજે જાણીશું
મૃત્યુપંચક દોષનું નિવારણ કરવા શું કરવું જોઈએ ?
·
વેપાર કે પરિવાર સાથે યાત્રાના કરવી , નિર્માણ
કાર્યના કરવા ,મોટા સાહસના કરવા
·
આજે શબને અગ્નિ સંસ્કાર કરવા ન જોઈએ