Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખંભાતમાં 900 વર્ષથી બિરાજમાન શિકોતર માતાજીનું મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર

ગુજરાતને સંતો અને મહારૂષોની ભૂમી કહેવાય છે. ગુજરાતમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. આ મંદિરોઓ અંગે અનેક લોકવાયકો પ્રચલિત છે. ઘણા સ્થાનો તો મહાભારત અને રામાયણ સાથે સંબંધ છે. ઘણા મંદિરો તો એવા છે જેમના ચમત્કાર જાણીને લોકો આજે પણ...
ખંભાતમાં 900 વર્ષથી બિરાજમાન શિકોતર માતાજીનું મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર
Advertisement

ગુજરાતને સંતો અને મહારૂષોની ભૂમી કહેવાય છે. ગુજરાતમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. આ મંદિરોઓ અંગે અનેક લોકવાયકો પ્રચલિત છે. ઘણા સ્થાનો તો મહાભારત અને રામાયણ સાથે સંબંધ છે. ઘણા મંદિરો તો એવા છે જેમના ચમત્કાર જાણીને લોકો આજે પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે.આવુ જ એક મંદિર છે સિકોતેર માતાજીનું. જે ખંભાતથી 7 કિમીના અંતરે આવેલા રાલેજ ગામ ખાતે આવેલુ છે. આ મંદિર આશરે નવસો વર્ષ જુનુ મંદિર છે.

Advertisement
Tags :
Advertisement

.

×