Ahmedabad Accident : આ રીતે થયો અકસ્માત, તથ્ય પટેલે સર્જેલા નરસંહારનો ઘટનાક્રમ, જુઓ Video
અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. આ અકસ્માત જ્યારે સર્જાયો ત્યારે...
Advertisement
અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. આ અકસ્માત જ્યારે સર્જાયો ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા એક બાઇકરના 360 ડિગ્રીના કેમેરામાં આ સમગ્ર અકસ્માત કેદ થઇ ગયો હતો. ત્યારે અમદાવાદના ચકચારી ઇસ્કોન અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ પોતાના પુત્રના બચાવમાં ઉતરી આવે છે. પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા પ્રગ્નેશે પોતાનો પુત્ર નિર્દોષ હોવાનો લૂલો બચાવ કર્યો હતો. જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ...
આ પણ વાંચો : Ahmedabad Iscon bridge Accident : બળાત્કારી પિતાએ પુત્રનો કર્યો બચાવ, જાણો શું કહ્યું…
Advertisement
Advertisement


