સરકારનો નિર્ણય, લગ્ન નોંધણી વખતે દંપતીનું Thalassemia certificate જોડવું પડશે
લગ્ન નોંધણીને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે ગુજરાતમાં લગ્ન નોંધણી વખતે પતિ પત્નીનું થેલેસેમિયાનું સર્ટી જોડવું ફરજીયાત કરવામાં આવ્યું છે. થેલેસેમિયાના વધતા કેસ અટકાવવા ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. લગ્ન નોંધણી સમયે દંપતીએ માન્યતા પ્રાપ્ત...
Advertisement
લગ્ન નોંધણીને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે ગુજરાતમાં લગ્ન નોંધણી વખતે પતિ પત્નીનું થેલેસેમિયાનું સર્ટી જોડવું ફરજીયાત કરવામાં આવ્યું છે. થેલેસેમિયાના વધતા કેસ અટકાવવા ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. લગ્ન નોંધણી સમયે દંપતીએ માન્યતા પ્રાપ્ત ડોકટરનું થેલેસેમિયા અંગેનું સર્ટી જોડવું પડશે. થેલેસેમિયા વાળા બાળકોને જન્મતા અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરશે.
આ પણ વાંચો : વિદેશપ્રધાન Dr S. Jaishankar એ લીધી નર્મદાની મુલાકાત, કહ્યું લોકલ ડેસ્ટિનેશનને પ્રમોટ કરો
Advertisement
Advertisement


