ભાવનગરમાં વેપારીઓના વાંકે ખેડૂતોને હાલાકી
ભાવનગરમાં વેપારીઓના વાંકે ખેડૂતોને હાલાકી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહી વજન વધઘટના નિર્ણય સામે વેપારીઓમાં રોષ વેપારીઓએ હરાજી બંધ રાખતા ખેડૂતો અટવાયા ખેડૂતોના હિતમાં સરકારે કર્યો હતો મોટો નિર્ણય ગુણદીઠ 500 ગ્રામ વજન કાપ પર મૂક્યો પ્રતિબંધ ખેડૂતોએ...
Advertisement
ભાવનગરમાં વેપારીઓના વાંકે ખેડૂતોને હાલાકી
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહી
વજન વધઘટના નિર્ણય સામે વેપારીઓમાં રોષ
વેપારીઓએ હરાજી બંધ રાખતા ખેડૂતો અટવાયા
ખેડૂતોના હિતમાં સરકારે કર્યો હતો મોટો નિર્ણય
ગુણદીઠ 500 ગ્રામ વજન કાપ પર મૂક્યો પ્રતિબંધ
ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીને કરી રજૂઆત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement


