Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોલીસ જવાનોના હિત અને કલ્યાણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરવા એ આપણા સૌનું નૈતિક કર્તવ્ય : Harsh Sanghvi

છેલ્લા બે ત્રણ વર્ષમાં જેટલા પણ પોલીસ જવાનો મૃત્યુ પામ્યા છે તેમના ઘરે એક મીઠાઈનો ડબ્બો કેવી રીતે પહોંચાડી શકાય છે તેવી સુવિધા પોલીસ દ્વારા ઓફિશિયલી કરવામાં આવી છે. હોમગાર્ડસના જે જવાનો છે એ ખૂબ સામાન્ય પરિવારના લોકો હોય છે....
Advertisement

છેલ્લા બે ત્રણ વર્ષમાં જેટલા પણ પોલીસ જવાનો મૃત્યુ પામ્યા છે તેમના ઘરે એક મીઠાઈનો ડબ્બો કેવી રીતે પહોંચાડી શકાય છે તેવી સુવિધા પોલીસ દ્વારા ઓફિશિયલી કરવામાં આવી છે. હોમગાર્ડસના જે જવાનો છે એ ખૂબ સામાન્ય પરિવારના લોકો હોય છે. એ લોકોનો પગાર પણ સમયસર મળે તેનો પણ ચિંતા કરવી જોઈએ. પણ આ સિસ્ટમમાં કઈ રીતે સુધારો થઇ શકે તે માટેની ચિંતા જરૂરથી કરવી જોઈએ. પબ્લિકને સમાજને પોલીસ સંભાળના દિવસોમાં 100 ટકા જોડવા જોઈએ. જેથી સમાજ અને પોલીસ કઈ રીતે કામગીરી તે સમાજના તમામ લોકો સુધી આ વિષય પહોંચે.. કોઈ દિવસ પ્રયાસ કર્યો છે કે તમારા વિસ્તારમાં નાની મોટી સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકીએ. આવું કરવાથી તમને આનદ થશે અને ભવિષ્યમાં તમે કોઈકને કહી શકશો કે આ જિલ્લામાં આટલો ટ્રાફિક રહેતો હતો અને હું પોતે આની અંદર ઉતાર્યો હતો અને રિઝલ્ટ લાગ્યો હતો.

આ પણ વાંચો : INDIAN COAST GUARD : ADG કે.આર. સુરેશે ગાંધીનગર ખાતે આવેલી ભારતીય કોસ્ટ ગાર્ડ પ્રાદેશિક મુખ્યાલયની મુલાકાત લીધી

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×