કેવડિયા : રાજ્ય સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ, આ પાંચ મુદ્દાઓ રહ્યા મહત્વના, Video
સરદારના સાનિઘ્યમાં અર્થાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગઇકાલથી ચિંતન શિબિરનો આરંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિર યોજાઈ રહી છે. જેનો આજે બીજો દિવસ છે. આજના દિવસે આરોગ્ય અને પોષણ, શહેરીકરણ...
Advertisement
સરદારના સાનિઘ્યમાં અર્થાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગઇકાલથી ચિંતન શિબિરનો આરંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિર યોજાઈ રહી છે. જેનો આજે બીજો દિવસ છે. આજના દિવસે આરોગ્ય અને પોષણ, શહેરીકરણ માળખાકીય વિકાસ, કર્મચારીઓની તાલીમ અને શ્રમતાનિર્માણ, ગ્રામીણ વિસ્તારમાં માળખાકીય વિકાસ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો જેવા વિષયો પર ચિંતન કરવામાં આવી રહ્યું છે.
Advertisement


