Rajkot : ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, ભરત નમકીનમાં દરોડો પાડી 9 ટન અખાદ્ય ફરસાણ મળ્યું Watch
દિવાળીના તહેવારો પૂર્વે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે. આજે શહેરના જામનગર રોડ પર દ્વારકાધીશ પેટ્રેલ પંપની બાજુમાં આવેલ ભરત નમકીનની પેઢીમાં દરોડા પાડીને તપાસ હાથ ધરતા સ્થળ ઉપરથી 9 ટન કાચા કોર્નબાઈટ, કાચા બીગો સ્વીટ ચોકોજ, ભાખરવડી,...
Advertisement
દિવાળીના તહેવારો પૂર્વે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે. આજે શહેરના જામનગર રોડ પર દ્વારકાધીશ પેટ્રેલ પંપની બાજુમાં આવેલ ભરત નમકીનની પેઢીમાં દરોડા પાડીને તપાસ હાથ ધરતા સ્થળ ઉપરથી 9 ટન કાચા કોર્નબાઈટ, કાચા બીગો સ્વીટ ચોકોજ, ભાખરવડી, ફરશીપુરી, ચક્રી, ખાવાનો સોડા અને કલર સહિતનો અખાદ્ય જથ્થો ઝડપી પાડી ઉત્પાદક પેઢીના ઓપરેટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : Watch : ‘આખું પાડીને ફરીથી બનાવો’, દ્વારકામાં શિક્ષણમંત્રીના સરપ્રાઈઝ ચેકિંગમાં પકડાયો ભ્રષ્ટાચાર
Advertisement
Advertisement


