Rajkot : રાજકોટમાં હીરાના કારખાનામાં હીરા અને રોકડની ચોરી
રાજકોટમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. જેમાં મવડીમાં આવેલા હીરા કંપનીમાં 8 લાખ રોકડા અને આશરે 12 હજાર જેટલા હીરાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટના સામે આવતા કાઇમ બ્રાન્ચ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે...
Advertisement
રાજકોટમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. જેમાં મવડીમાં આવેલા હીરા કંપનીમાં 8 લાખ રોકડા અને આશરે 12 હજાર જેટલા હીરાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટના સામે આવતા કાઇમ બ્રાન્ચ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.આ અંગેની માહિતી અનુસાર, રાજકોટના મવડીમાં હીરા કંપનીમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં આશરે 8 લાખ રોકડ અને 12000 જેટલા હીરાની ચોરી થઈ છે. આ ઘટના સામે આવતાં તાલુકા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં લાગી છે.
Advertisement
Advertisement


