મોદી સરકારના શાસનમાં દેશની કાયાપલટ : પ્રદેશ અધ્યક્ષ C.R. Patil
લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પૂર્વે ગુજરાતમાં ભાજપ (BJP) ની સાથે જોડાવવા માટે અલગ અલગ પાર્ટીના નેતાઓ આવી રહ્યા છે. પછી તે કોંગ્રેસ (Congress) પાર્ટીના હોય કે આમ આદમી પાર્ટી (AAP) ના. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે, તે તમામ બેઠકો...
Advertisement
લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પૂર્વે ગુજરાતમાં ભાજપ (BJP) ની સાથે જોડાવવા માટે અલગ અલગ પાર્ટીના નેતાઓ આવી રહ્યા છે. પછી તે કોંગ્રેસ (Congress) પાર્ટીના હોય કે આમ આદમી પાર્ટી (AAP) ના. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે, તે તમામ બેઠકો ભાજપને મળે તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (BJP state president CR Patil) સતત પ્રયત્નો કરી રહ્યા છે. આજે કમલમ (Kamalam) ખાતે તેમણે મોદી સરકાર (Modi Govt) ના શાસનકાળના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, આ સરકારમાં દેશની કાયાપલટ થઇ છે.
આ પણ વાંચો -- મોદી સરકારના શાસનકાળમાં દેશ રામમય બન્યો છે : પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ
Advertisement
Advertisement


