Vadodara : આજે 'ઇન્ટરનેશનલ મેરેથોન'નો ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ફ્લેગઓફ
વડોદરા (Vadodara) ખાતે આજે 'ઇન્ટરનેશનલ મેરેથોન'નું (International Marathon) આયોજન કરવામાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ કરીને મેરેથોનની શરૂઆત કરવામાં આવી હતી. માહિતી અનુસાર,...
Advertisement
વડોદરા (Vadodara) ખાતે આજે 'ઇન્ટરનેશનલ મેરેથોન'નું (International Marathon) આયોજન કરવામાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ કરીને મેરેથોનની શરૂઆત કરવામાં આવી હતી. માહિતી અનુસાર, આ મેરેથોનમાં દેશ-દુનિયાના અંદાજે 1.34 લાખ જેટલા દોડવીરોએ ભાગ લીધો છે. દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા અપીલ કરી છે. સાથે વડોદરાના સફાઈ કામદારો અને સેવકોનો આભાર માન્યો છે.
Advertisement
આ પણ વાંચો - હિન્દુ યુવતીને ફસાવવા વધુ એક વિધર્મીની પ્રેમજાળ
Advertisement


