Watch : સરકાર સાથે બેઠક બાદ સસ્તા અનાજના દુકાનદારોએ હાલ હડતાળ કરી સ્થગિત
રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી વિવિધ પડતર માંગોને લઈને સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે આજે સતત બીજા દિવસે સસ્તા અનાજ દુકાનદારોના સંચાલકોની મંત્રી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં દિવાળી તહેવાર બાદ બેઠક કરીને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં...
Advertisement
રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી વિવિધ પડતર માંગોને લઈને સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે આજે સતત બીજા દિવસે સસ્તા અનાજ દુકાનદારોના સંચાલકોની મંત્રી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં દિવાળી તહેવાર બાદ બેઠક કરીને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે. જેના પગલે હાલ બંને એસોશિયન ચર્ચા કરીને હડતાળ સમેટી લીધી છે.
આ પણ વાંચો : Rajkot : રાજકોટમાં હીરાના કારખાનામાં હીરા અને રોકડની ચોરી
Advertisement
Advertisement


