Watch : હવે મુખવાસ ખાતા પહેલા ચેતી જજો..., રાજકોટમાંથી 1 ટન જેટલો ભેળસેળિયો મુખવાસ જપ્ત કરાયો
દિવાળીમાં લોકો મુખવાસનો વિશેષ ઉપયોગ કરતાં હોય છે. ત્યારે હવે નકલી ઘી નકલી મિઠાઈ અને નકલી મસાલા બાદ હવે મુખવાસમાં પણ ભેળસેળની ઘટના સામે આવી છે. રાજકોટમાં દિવાળી પહેલા નકલી મુખવાસનો મોટો જથ્થો આરોગ્ય વિભાગની ટીમ ઝડપાયો છે. આ અંગેની...
Advertisement
દિવાળીમાં લોકો મુખવાસનો વિશેષ ઉપયોગ કરતાં હોય છે. ત્યારે હવે નકલી ઘી નકલી મિઠાઈ અને નકલી મસાલા બાદ હવે મુખવાસમાં પણ ભેળસેળની ઘટના સામે આવી છે. રાજકોટમાં દિવાળી પહેલા નકલી મુખવાસનો મોટો જથ્થો આરોગ્ય વિભાગની ટીમ ઝડપાયો છે. આ અંગેની માહિતી અનુસાર, રાજકોટમાં નવા નાકા વિસ્તારમાં આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં મુખવાસમાં કલર મિક્સ કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં એટલી હદે ભેળસેળ કરવામાં આવી હતી કે, 1.40 ટન ડુપ્લીકેટ મુખવાસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Watch : રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, ટ્રાય એંગલ બ્રિજમાં તિરાડો મુદ્દે તપાસના આદેશ
Advertisement
Advertisement


