Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાંસદ અને મેયર સાથે થયેલી રકઝક મામલે શું બોલ્યા Rivaba Jadeja ?

જામનગરમાં ભાજપના નેતાઓના જાહેરમાં રકઝક કરતો વીડિયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. સમગ્ર રકઝક મામલે રિવાબા જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે, શહીદોને શ્રદ્ધાંજલિ આપતા સમયે સાંસદ પૂનમબેન માડમ ચપ્પલ પહેર્યા હતા જ્યારે મે ચપ્પલ ઉતારીને તેમનુ બહુમાન કર્યું....
Advertisement

જામનગરમાં ભાજપના નેતાઓના જાહેરમાં રકઝક કરતો વીડિયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. સમગ્ર રકઝક મામલે રિવાબા જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે, શહીદોને શ્રદ્ધાંજલિ આપતા સમયે સાંસદ પૂનમબેન માડમ ચપ્પલ પહેર્યા હતા જ્યારે મે ચપ્પલ ઉતારીને તેમનુ બહુમાન કર્યું. જે બાદ પૂનમબેન માડમે મને ટોણો મારતા કહ્યું કે, અમુક લોકો ઓવર સ્માર્ટ બનવા જાય છે. રિવાબાએ કહ્યું કે, મે સન્માન આપ્યું એમા ખોટું શું કર્યું ? શહીદોને શ્રદ્ધાજલિ અર્પણ કરતી વખતે તેમની જે આ ટિપ્પણી હતી તે મને માફક ન આવી અને મારે ન છૂટકે તેમને જવાબ આપવો પડ્યો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.

×