41

ઝાડા એ એક ઈન્ફેક્શન છે, જે બેક્ટેરિયા કે વાયરસના કારણે થાય છે. દૂષિત ખોરાકના સેવનથી આંતરડામાં ઈન્ફેક્શન થઈ શકે છે. ચાલો જાણીએ ડાયેરિયામાં શું ખાઈને રાહત મેળવી શકાય.. ડાયેરિયાની સારવાર માટેના 10 ધરેલું ઉપચાર..
ડાયેરિયાની સારવાર કેવી રીતે?
1. દહીં- તેમાં રહેલાં પ્રોબાયોટીક્સ આંતરડાનો ચેપ મટાડે છે
2. પાણી- પુષ્કળ માત્રામાં પ્રવાહી અને નારિયેળ પાણી પીઓ
3. મેથી દાણા- તેને પાણીમાં 8 કલાક પલાળી તે પાણી પીઓ
4. હળદર- તેને છાશમાં મિક્સ કરી પીવાથી બેક્ટેરિયા સામે રક્ષણ મળે
5. કેળા- રોજ 2 કેળા ખાવાથી પેટની તકલીફોમાંથી મુક્તિ મળે છે
6. ઓરેન્જ ટી- સંતરાની છાલને પાણીમાં ઉકાળી તેને ઠંડુ કરીને પીઓ
7. આદુ- 1 ચમચી સૂંઠ ફાકી 1 ગ્લાસ પાણી પીવાથી જઠર સક્રિય બને છે.
8. જાયફળ- ચપટી જાયફળ પાવડરને ૧ ચમચી પાણીમાં મિક્સ કરી ચાટી જાવ.
9. કૉફી- ઝાડા થાય ત્યારે દિવસમાં ૩-૪ વખત સ્ટ્રોંગ કૉફીનું સેવન કરો.
10. દાડમ- દાડમના દાણા કે તેના જ્યૂસનું સેવન પણ ડાયેરિયામાંથી રાહત અપાવશે..