Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગ્રીન કાર્ડ હોલ્ડર વર્ષમાં ફક્ત 20 દિવસ જ અમેરિકામાં રહીને પાછા આવી જાય તો શું થાય?

સામાન્ય રીતે વિદેશ રહેવા કે ફરવા જવાની ઈચ્છા કોને ન હોય? આમ તો વિદેશ જવું સૌ કોઈનું સપનું રહેતું હોય છે. પરંતુ વિદેશ જવા માટે કે વિદેશથી અવર-જવર કરવા માટે પણ વિઝઆને લગતા ઘણા બધા નિયમોનું પાલન કરવું જરૂરી બનતું હોય છે. અને જો તેમ કરવામાં ન આવે તો તમારા વિઝા કેન્સલ પણ થઈ શકે છે. ઘણા બધા લોકો એવા હોય છે કે તેમની પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ પણ હોય છે. પરંતુ આ ગ્રીન કાર્ડનો મિસ-યુઝ પણ ઘણાં લો
ગ્રીન કાર્ડ હોલ્ડર વર્ષમાં ફક્ત 20 દિવસ જ અમેરિકામાં રહીને પાછા આવી જાય તો શું થાય
Advertisement
સામાન્ય રીતે વિદેશ રહેવા કે ફરવા જવાની ઈચ્છા કોને ન હોય? આમ તો વિદેશ જવું સૌ કોઈનું સપનું રહેતું હોય છે. પરંતુ વિદેશ જવા માટે કે વિદેશથી અવર-જવર કરવા માટે પણ વિઝઆને લગતા ઘણા બધા નિયમોનું પાલન કરવું જરૂરી બનતું હોય છે. અને જો તેમ કરવામાં ન આવે તો તમારા વિઝા કેન્સલ પણ થઈ શકે છે. ઘણા બધા લોકો એવા હોય છે કે તેમની પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ પણ હોય છે. પરંતુ આ ગ્રીન કાર્ડનો મિસ-યુઝ પણ ઘણાં લોકો કરતાં નથી. 

ગ્રીન કાર્ડ હોલ્ડર વર્ષમાં ફક્ત 20 દિવસ જ અમેરિકામાં રહીને પાછા આવી જવું કેટલું યોગ્ય?
- આવું કરવાથી તમારું ગ્રીન કાર્ડ પાછુ ખેંચાઈ શકે છે.
- કારણ વગરના ખર્ચા પણ વધી જાય છે.
- કોઈ વેલિડ કારણ હોય તો જઈ શકાય. પણ વારંવાર જવું યોગ્ય નથી.
- ગ્રીન કાર્ડ હોલ્ડર અમેરિકામાં પરમિટ માંગીને ભારત આવી શકે છે.
- ગ્રીન કાર્ડ પાછું આપી 10 વર્ષનો વિઝા પણ લઈ શકાય છે.
- વારંવાર કારણ વગર અમેરિકાથી ભારત અવર-જવર કરનારાના ગ્રીન કાર્ડ કેન્સલ થવાની પૂરી શક્યતાઓ છે.
 ગ્રીન કાર્ડ મળે એટલે કાયમ માટે અમેરિકા જ રહેવું પડે.
વારંવાર દેશમાંથી અવર જવર કરવાથી ગ્રીન કાર્ડ કેન્સલ થઈ શકે.
ગ્રીન કાર્ડ હોલ્ડરને 'ઍડમિટેડ'નો સિક્કો વાગે.
વીઝીટર વીઝામાં 6 મહિના માટેનો સિક્કો લાગે.
Tags :
Advertisement

.

×