USISPFમાં વડાપ્રધાન મોદીનું ઐતિહાસિક સંબોધન
PM Modi એ કહ્યું કે ભારતની આકાંક્ષા અમેરિકાને તાકાત આપી રહી છે. યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે જે રમશે તે ખીલશે, હવે રમવાની અને ખીલવાની જવાબદારી તમારી છે. તેમણે કહ્યું કે ભારતમાં સુધારાનો યુગ ચાલી રહ્યો...
Advertisement
PM Modi એ કહ્યું કે ભારતની આકાંક્ષા અમેરિકાને તાકાત આપી રહી છે. યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે જે રમશે તે ખીલશે, હવે રમવાની અને ખીલવાની જવાબદારી તમારી છે. તેમણે કહ્યું કે ભારતમાં સુધારાનો યુગ ચાલી રહ્યો છે. ભારતમાં ગરીબી સતત ઘટી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આપણો દિવસ ઘણો મોટો છે. તેનાથી પણ મોટી વિશ્વ શાંતિ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા છે.
Advertisement


