ડ્રોન દ્વારા PM મોદીએ કર્યું ITPO કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ડ્રોન ઉડાવીને નવી દિલ્હીમાં નવનિર્મિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેને 'ભારત મંડપમ' નામ આપવામાં આવ્યું છે. PM મોદીએ સ્મારક ટિકિટ અને સિક્કા પણ બહાર પાડ્યા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ દિલ્હીમાં બનાવવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


