Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

‘કમ સુન ડિયર.. મીસ યુ ટુ મચ.’

રિપોર્ટિંગના કામે બહારગામ ગયેલ કલીગ કમ ફિયોન્સે સાથેની મીઠી વાતોને વાગોળતી ઇન્ડિયાની ટોપ ટીવી ચેનલની સૌથી લોકપ્રિય ન્યૂઝ એન્કર સોનુ જોબ છોડી ગૃહિણી બનવાના સપના જોઈ રહી હતી. રિઝાઇન લેટર તૈયાર હતો.આજે કદાચ છેલ્લીવાર કેમેરા સામે ગોઠવાઈ. ચાલતી ન્યૂઝલાઈન વચ્ચે હેડફોન પર 'બ્રેકીંગ ન્યૂઝ આવી રહ્યા છે' ની સૂચના મળી. ન્યૂઝ ફ્લેશ થયા… 'ભોપાલ દિલ્હી હાઇવે પર ઇનોવા અને ટ્રકનો ભયાનક એક્સિàª
 lsquo કમ સુન ડિયર   મીસ યુ ટુ મચ  rsquo
Advertisement
રિપોર્ટિંગના કામે બહારગામ ગયેલ કલીગ કમ ફિયોન્સે સાથેની મીઠી વાતોને વાગોળતી ઇન્ડિયાની ટોપ ટીવી ચેનલની સૌથી લોકપ્રિય ન્યૂઝ એન્કર સોનુ જોબ છોડી ગૃહિણી બનવાના સપના જોઈ રહી હતી. રિઝાઇન લેટર તૈયાર હતો.
આજે કદાચ છેલ્લીવાર કેમેરા સામે ગોઠવાઈ. ચાલતી ન્યૂઝલાઈન વચ્ચે હેડફોન પર 'બ્રેકીંગ ન્યૂઝ આવી રહ્યા છે' ની સૂચના મળી. ન્યૂઝ ફ્લેશ થયા… 'ભોપાલ દિલ્હી હાઇવે પર ઇનોવા અને ટ્રકનો ભયાનક એક્સિડન્ટ… ઇનોવા કારનો નંબર ૫૬…” આગળના શબ્દો ગળામાં અટવાયાં. 
એ જ સમયે ન્યૂઝરૂમની  ઓફિસમાં, સ્ક્રીન પર ઝળકતા એ ચહેરા પર એક બાજ નજર મંડરાઈ રહી હતી.
Tags :
Advertisement

.

×