Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટૂંક સમયમાં 'KGF 3' પણ આવશે, ડિરેક્ટરે ફિલ્મના અંતમાં આપ્યો સંકેત

 'KGF ચેપ્ટર 2' આજે વિશ્વભરમાં 10,000 થી વધુ સ્ક્રીનમાં રિલીઝ થઈ છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના હિન્દી વર્ઝનને કુલ 4400 સ્ક્રીન આપવામાં આવી છે.  સાથે જ, યશની ફિલ્મ દક્ષિણ ભારતમાં 2600 સ્ક્રીન, વિદેશમાં 1100 અને અન્ય ભાષાઓમાં 2900 સ્ક્રીન પર રિલીઝ થઈ છે. 'KGF ચેપ્ટર 3' આ દિવસે રિલીઝ થશે!જ્યારથી 'KGF ચેપ્ટર 3' ના સમાચાર આવ્યા છે, ત્યારથી સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે આ ફિલ્મ આવતા વર્ષે 12 જુલાઈએ રિલીઝ થàª
ટૂંક સમયમાં  kgf 3  પણ આવશે  ડિરેક્ટરે ફિલ્મના અંતમાં આપ્યો સંકેત
Advertisement
 'KGF ચેપ્ટર 2' આજે વિશ્વભરમાં 10,000 થી વધુ સ્ક્રીનમાં રિલીઝ થઈ છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના હિન્દી વર્ઝનને કુલ 4400 સ્ક્રીન આપવામાં આવી છે.  સાથે જ, યશની ફિલ્મ દક્ષિણ ભારતમાં 2600 સ્ક્રીન, વિદેશમાં 1100 અને અન્ય ભાષાઓમાં 2900 સ્ક્રીન પર રિલીઝ થઈ છે.
 'KGF ચેપ્ટર 3' આ દિવસે રિલીઝ થશે!
જ્યારથી 'KGF ચેપ્ટર 3' ના સમાચાર આવ્યા છે, ત્યારથી સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે આ ફિલ્મ આવતા વર્ષે 12 જુલાઈએ રિલીઝ થઈ શકે છે.

KGF 3 સ્ટોરીલાઇન કંઇ આવી હશે
જ્યાં એક તરફ નિર્માતાઓએ 'KGF ચેપ્ટર 3'ના સંકેતો આપ્યા છે, તો બીજી તરફ ચાહકોએ તેના ત્રીજા ભાગની વાર્તા કંપોઝ કરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, "મને લાગે છે કે જ્યારે રોકી હિંદ મહાસાગરમાં સ્વિમિંગ કરી રહ્યો હતો ત્યારે અમને સિગ્નલ આપવામાં આવ્યું હતું કે યુએસ નેવી ત્યાં આવી રહી છે, તેથી લાગે છે કે યુએસ નેવી રોકીને બચાવશે અને ત્યાં તે CIA લિંક છે." આખી વાર્તા અને KGF 3નું વૈશ્વિક સ્તરે જઈ રહેલા મહત્વ.

KGF -2 થી દર્શકો ખુશ છે
એક યુઝરે લખ્યું, 'KGF 2ને તેની શાનદાર એડિટિંગ પેટર્ન, વિઝ્યુઅલ અને સાઉન્ડ માટે યાદ કરવામાં આવશે. તેની તકનીકી તેજસ્વીતા માટે તેની પ્રશંસા કરવામાં આવશે.KGF 3: આ વાર્તા ત્રીજા ભાગની હશે
Advertisement

KGF ચેપ્ટર 3માં અમેરિકા-ઇન્ડોનેશિયા સહિત 16 દેશોમાં આચરવામાં આવેલા અપરાધની વાર્તા કહેવામાં આવશે.
KGF Chapter 2 રિવ્યુ
સાઉથ સુપરસ્ટાર યશની મોસ્ટ અવેઇટીંગ એક્શન ફિલ્મ 'KGF ચેપ્ટર 2' આજે સિનેમાઘરોમાં આજથી ધમાલ મચાવી  રહી છે. ફિલ્મ 'KGF 2' તેની મૂળ ભાષા કન્નડ સિવાય હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થઈ છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈ રહેલા લોકો સોશિયલ મીડિયા પર 'KGF ચેપ્ટર 3'ની ડિમાન્ડ કરી રહ્યા છે. લોકોએ સોશિયલ મીડિયા પર સંજય દત્ત અને રવિના ટંડન સ્ટારર ફિલ્મના રિવ્યુ પણ આપવાનું શરૂ કરી દીધું છે.

KGF ચેપ્ટર 2: લોકોએ આવી પ્રતિક્રિયા આપી
KGF ચેપ્ટર 2 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોનારા તમામ દર્શકોએ યશ અને ડિરેક્ટર પ્રશાંત નીલની પ્રશંસા કરી છે. સકારાત્મક સમીક્ષાઓ સૂચવે છે કે KGF ચેપ્ટર 2 ના નિર્માતાઓએ જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું છે. તેણે દર્શકોને મોટા પડદાનો રોમાંચક અનુભવ આપ્યો છે.
Advertisement

Tags :
Advertisement

.

×