આ રાશિના જાતકોનો સમય આજે શુભ રહે
આજનું પંચાંગતારીખ - 02 ફેબ્રુઆરી 2023, ગુરુવાર તિથિ - મહા સુદ બારસ રાશિ - મિથુન { ક,છ,ઘ } નક્ષત્ર - આર્દ્રા યોગ - વૈધૃતિ કરણ - કૌલવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:39 થી 13:15 સુધી રાહુકાળ - 14:16 થી 15:39 સુધી આજે ભીષ્મ દ્વાદશી છે સંતાન-આમલકી વરાહ દ્વાદશી છે મેષ (અ,લ,ઈ) આજે વિદ્યાર્થી વર્ગને ભણવામાં મન લાગે તમે પોતાના લક્ષ્યને સાધશો આજે સમય તમારા માટે શુભ કરી રહે આજે મનને મક્કમ રાખà
Advertisement
આજનું પંચાંગ
તારીખ - 02 ફેબ્રુઆરી 2023, ગુરુવાર
તિથિ - મહા સુદ બારસ
રાશિ - મિથુન { ક,છ,ઘ }
નક્ષત્ર - આર્દ્રા
યોગ - વૈધૃતિ
કરણ - કૌલવ
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:39 થી 13:15 સુધી
રાહુકાળ - 14:16 થી 15:39 સુધી
આજે ભીષ્મ દ્વાદશી છે
સંતાન-આમલકી વરાહ દ્વાદશી છે
મેષ (અ,લ,ઈ)
આજે વિદ્યાર્થી વર્ગને ભણવામાં મન લાગે
તમે પોતાના લક્ષ્યને સાધશો
આજે સમય તમારા માટે શુભ કરી રહે
આજે મનને મક્કમ રાખી કામ કરશો
ઉપાય - ગરીબોને ચણાની દાળનું દાન કરવું
શુભરંગ – સફેદ
વૃષભ (બ,વ,ઉ)
આજે કાર્યક્ષેત્રે મહેનત વધે
તમને જીવનસાથી દ્વારા લાભ મળે
આજે આંતરિક ઉર્જામાં વધારો થાય
તમારા પરિવારમાં સંપ વધે
ઉપાય - મંદિરમાં હળદરનું દાન કરવું
શુભરંગ – કેસરી
મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહે
પતિ-પત્ની વચ્ચે મતભેદો દૂર થાય
અવિવાહિત લોકોને સારા સમાચાર મળે
આજે ધન ખર્ચ વધી શકે
ઉપાય - કેળના ઝાડમાં કેસરયુક્ત જલ અર્પણ કરવું
શુભરંગ – પીળો
કર્ક (ડ,હ)
વિદ્યાર્થી મિત્રોને સારા પરિણામ મળે
વ્યાપારમાં પરિશ્રમ વધી શકે
આજે મીડિયાક્ષેત્રે જોડાયેલાને લાભ મળે
આજે મહેનત થકી સારા પરિણામ મળે
ઉપાય - ઘરથી બહાર જતા કપાળમાં હળદરનું તિલક કરવું
શુભરંગ – લાલ
સિંહ (મ,ટ)
આપના પરિવારનું વિશેષ ધ્યાન રાખશો
તમારું સ્વાસ્થ્ય બગડી શકે
આજે તમને માનસિક ચિંતા રહે
આજે નિર્ણય લેતી વખતે થોડું વિચારજો
ઉપાય - આજે ગુરુ મંત્રના જાપ કરવા
શુભરંગ – મરુન
કન્યા (પ,ઠ,ણ)
આજે અભ્યાસક્ષેત્રે સમસ્યાઓ થાય
કાર્ય ક્ષેત્રે સમસ્યાઓનું નિવારણ થાય
વેપારમાં ધીરજ રાખીને કામ કરવું
આજે અત્માંવિશ્વાશમાં વધારો થાય
ઉપાય - દેવગુરુ બૃહસ્પતિ કવચના પાઠ કરવા
શુભરંગ – લીલો
તુલા (ર,ત)
આજે માનસિક રીતે સ્વસ્થ રહેશો
આજે કલ્પના શક્તિમાં વધારો થાય
તમે વ્યાપારમાં વધારે વ્યસ્ત રહેશો
આજે તમારી આવડતમાં વધારો થાય
ઉપાય - આજે ગુરુસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – પીળો
વૃશ્ચિક (ન,ય)
આજે વાણીપર સંયમ રાખશો
તમને સરકારી પરીક્ષાથી લાભ મળે
આજે માનસિક તણાવમાં વધારો થાય
તમારાજીવનમાં વિચાર શક્તિમાં વધારો થાય
ઉપાય - આજે પીળા વસ્ત્રોના દાન કરવા
શુભરંગ – વાદળી
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે સંબંધોમાં મધુરતા રાખશો
વ્યાપારમાં વિવાદો વધને તેનું ધ્યાન રાખશો
તમારી સમસ્યાઓ વાતચિતથી સુધારે
કાર્યક્ષેત્રમાં ધીરજ રાખશો
ઉપાય - આજે સત્યનારાયણ ભગવાનની કથા કરવી
શુભરંગ – નારંગી
મકર (ખ,જ)
આજે લગ્નના યોગ પ્રબળ બને
આજે લવ-લાઈફમાં સફળતા મળે
આજે માનસિક ઉર્જામાં વધારો થાય
આજનો દિવસ તમારા માટે શુભ રહે
ઉપાય - આજે ઘરમાં બ્રહ્મ ભોજન કરાવા
શુભરંગ – ગુલાબી
કુંભ (ગ,શ,સ,ષ)
સરકારી નોકરીથી તમને લાભ મળી શકે
તમને નવા ક્ષેત્રે કામ કરવાનો લાભ મળે
તમારા અંગત કાર્યમાં લાભ મળે
વેપારમાં કર્મચારીના મદદથી ધન લાભ થાય
ઉપાય - કેસરચંદનનું તિલક કરવું
શુભરંગ – સિલ્વર
મીન (દ,ચ,ઝ,થ)
તમારા સંતાનોના ભાવિને લઇ ચિંતા રહે
આજે વ્યાપારમાં સંઘર્ષ વધે
તમારા શુભ નિર્ણયથી ભવિષ્ય મજબુત બને
આજે તમને સિદ્ધિ અને સફળતા મળે
ઉપાય – શિવ મંદિરમાં ચણાની દાળનું દાન કરવું
શુભરંગ – ઘાટો પીળો
આજનો મહામંત્ર - ૐ ઇતિ મતિરુપકલ્પિતા વિતૃષ્ણા ભગવતિ સાત્વતપુંગવે વિભૂમ્નિ |
સ્વસુખમુપગતે ક્વચિદ્વિહર્તું પ્રકૃતિમુપેયુષિ યદ્ભવપ્રવાહ : ||


