હીરાબાને દેશ-વિદેશમાંથી અંજલી, જાણો એક-એક પોઇન્ટમાં
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Hira ba)નું 100 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે માતાની અંતિમ વિધીમાં ભાગ લઇને માતાને મુખાગ્ની આપ્યો હતો. ગાંધીનગરઃ શતાયુ હીરાબા પંચમહાભૂતમાં વિલીન,નરેન્દ્રભાઈ સહિત ચારેય ભાઈઓએ આપ્યો મુખાગ્નિગાંધીનગરઃ 100 વર્ષની જૈફ વયે હીરાબાનું નિધન,વડાપ્રધાન મોદીએ કહ્યું એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણમાંPM: મેં હંમેશા માતામાં ત્રૈક્ય અનુભવ્યું છે,જà
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Hira ba)નું 100 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે માતાની અંતિમ વિધીમાં ભાગ લઇને માતાને મુખાગ્ની આપ્યો હતો.
- ગાંધીનગરઃ શતાયુ હીરાબા પંચમહાભૂતમાં વિલીન,નરેન્દ્રભાઈ સહિત ચારેય ભાઈઓએ આપ્યો મુખાગ્નિ
- ગાંધીનગરઃ 100 વર્ષની જૈફ વયે હીરાબાનું નિધન,વડાપ્રધાન મોદીએ કહ્યું એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણમાં
- PM: મેં હંમેશા માતામાં ત્રૈક્ય અનુભવ્યું છે,જેમાં એક તપસ્વીની યાત્રા,નિ:સ્વાર્થ કર્મયોગીનું પ્રતિક,મૂલ્યો માટે પ્રતિબદ્ધ જીવન
- PM: માતાને 100માં જન્મદિવસ પર મળ્યો ત્યારે એક વાત કહી હતી કે બુદ્ધિથી કામ કરો,શુદ્ધતાથી જીવો
- જાપાનના PM કિશિદાએ શોક વ્યક્ત કર્યો
- નેપાળના PM પુષ્પ કમલ દહલે દુ:ખ વ્યક્ત કર્યુ
- પાકિસ્તાનના PM શાહબાજે શોક વ્યક્ત કર્યો
- ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ હીરાબાને આપી શ્રદ્ધાંજલી
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલી
- કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આપી શ્રદ્ધાંજલી
- કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આપી શ્રદ્ધાંજલી
- સપાના નેતા અખિલેશ યાદવે આપી શ્રદ્ધાંજલી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હીરાબાને શ્રદ્ધાંજલિ આપી,
- રક્ષામંત્રી રાજનાથસિંહે હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હીરાબાને શ્રદ્ધાંજલિ આપી
- મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે હીરાબાને શ્રદ્ધાંજલિ આપી
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ટ્વીટ કરી હીરાબાને શ્રદ્ધાંજલિ આપી
- પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ટ્વીટ કરી હીરાબાને શ્રદ્ધાંજલિ આપી
- મહેસાણાઃ હીરાબાની યાદમાં વડનગરની બજાર ત્રણ દિવસ બંધ,ઊંઝાનું માર્કેટયાર્ડ આજે બંધ રહેશે
- સુરતઃ લીંબાયતની કમરૂનગરની ઊર્દૂ શાળામાં વિદ્યાર્થીઓએ બે મિનિટનું મૌન પાળી હીરાબાને શ્રદ્ધાંજલિ આપી
- ગાંધીનગરઃ પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન મોદીને ગળે મળીને સંવેદના વ્યક્ત કરી


