શાળામાં સાફ-સફાઈ કરવાની ના પાડતા વિદ્યાર્થીને 200 ઉઠક-બેઠકની સજા, જાણો સમગ્ર મામલો
ઉનામાં (Una) શાળાના શિક્ષકની નિર્દયતા સામે આવી છે. શાળાના શિક્ષકને વિદ્યાર્થીને આકરી સજા ફટકારતા હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડી છે. જ્યારે આ મામલે શાળાના આચાર્ય અજાણ હતા અને તેમને આ મામલે પુછતા તેમણે લુલો બચાવ કર્યો હતો.સ્કૂલમાં વિદ્યાર્થીએ સફાઈની ના પાડતા શિક્ષક આકરી સજા ફટકારી છે. સફાઈની ના પાડ્યા બાદ શિક્ષકે (Teacher) વિદ્યાર્થીને 200થી વધુ ઉઠક-બેઠકની આકરી સજા કરાવતા વિદ્યાર્થીની
Advertisement
ઉનામાં (Una) શાળાના શિક્ષકની નિર્દયતા સામે આવી છે. શાળાના શિક્ષકને વિદ્યાર્થીને આકરી સજા ફટકારતા હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડી છે. જ્યારે આ મામલે શાળાના આચાર્ય અજાણ હતા અને તેમને આ મામલે પુછતા તેમણે લુલો બચાવ કર્યો હતો.
સ્કૂલમાં વિદ્યાર્થીએ સફાઈની ના પાડતા શિક્ષક આકરી સજા ફટકારી છે. સફાઈની ના પાડ્યા બાદ શિક્ષકે (Teacher) વિદ્યાર્થીને 200થી વધુ ઉઠક-બેઠકની આકરી સજા કરાવતા વિદ્યાર્થીની તબિયત બગડી હતી અને વિદ્યાર્થીને પહેલા ઉના બાદમાં રાજકોટ (Rajkot) ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સવાણી હોસ્પિટલમાં કિડનીમાં વિદ્યાર્થીને ઈન્ફેક્શન સામે આવ્યું છે જ્યારે આ મામલે અજાણ આચાર્યનો સંપર્ક કરતા આચાર્યનો લુલ્લો બચાવ કર્યો હતો.


