આ રાશિના જાતકો રહે સાવધાન, થઇ શકે છે હાનિ
આજનું પંચાંગ તારીખ: 10 એપ્રિલ 2022, રવિવારતિથિ: ચૈત્ર સુદ નવમીરાશિ: કર્ક (ડ,હ)નક્ષત્ર: પુષ્યયોગ: સુકર્મા (બપોરે 12.03 પછી ધૃતિ)કરણ: બાલવ દિન વિશેષ સૂર્યાસ્ત સાંજે 6.54અભિજીત મૂહૂર્ત બપોરે 12.28 થી 12.52રાહુકાળ સાંજે 4.30 થી 6.00આજે સિદ્ધિદાત્રી દેવીનું પૂજન કરવુંરામનવમીચૈત્રી નવરાત્રી પૂર્ણભગવાન શ્રી સ્વામિનારાયણ જયંતી મેષ (અ,લ,ઈ) તમે કાર્યમાં ઊંડાણ પ્રાપ્ત કરશોપ્રેમ સ
Advertisement
આજનું
પંચાંગ
- તારીખ: 10 એપ્રિલ 2022, રવિવાર
- તિથિ: ચૈત્ર સુદ નવમી
- રાશિ: કર્ક
(ડ,હ) - નક્ષત્ર: પુષ્ય
- યોગ: સુકર્મા
(બપોરે 12.03 પછી ધૃતિ) - કરણ: બાલવ
દિન
વિશેષ
Advertisement
- સૂર્યાસ્ત સાંજે 6.54
- અભિજીત મૂહૂર્ત બપોરે 12.28 થી 12.52
- રાહુકાળ સાંજે 4.30 થી 6.00
- આજે સિદ્ધિદાત્રી દેવીનું પૂજન કરવું
- રામનવમી
- ચૈત્રી નવરાત્રી પૂર્ણ
- ભગવાન શ્રી સ્વામિનારાયણ જયંતી
Advertisement
મેષ (અ,લ,ઈ)
- તમે કાર્યમાં ઊંડાણ પ્રાપ્ત કરશો
- પ્રેમ સંબંધો મજબૂત બનશે
- મિત્રતા પ્રેમમાં પલટાઈ શકે છે
- લેખકો, જ્યોતિષીઓને વિશેષ લાભ
વૃષભ (બ,વ,ઉ)
- ચિંતન વધશે
- પ્રેમ સંબંધોમાં અતરાય આવે
- વેપારમાં આવકો વધે
- પણ, ખોટા વાયદા કરવાથી ચેતવું
મિથુન (ક,છ,ઘ)
- ધનલાભ પ્રબળ બનશે
- વેપારી મિત્રોને લાભ
- બિનજરૂરી ખર્ચા થાય
- વડીલોનું માન-સન્માન જાળવજો
કર્ક (ડ,હ)
- જીવનસાથી સાથે કાર્યો વધુ સારા થાય
- જે કંઈ કરશો તે આજે ઉત્તમ થશે
- વેપારી મિત્રોને થોડી નિરાશા રહે
- પણ, અચાનક ધનલાભ થઈ શકે છે
સિંહ (મ,ટ)
- સંતાન દ્વારા ધનલાભ રહે
- પ્રેમ સંબંધમાં સફળતા મળે
- કાર્યમાં ઉત્સાહ રહે
- હાડકાની બિમારીથી સાવધાન રહેવું
કન્યા (પ,ઠ,ણ)
- ગૂઢ જ્ઞાન પ્રત્યે રસ જાગે
- જીવનસાથીનું કહ્યું કરવાની ઇચ્છા થાય
- અભ્યાસમાં વિશેષ લાભ થાય
- સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે
તુલા (ર,ત)
- પ્રેમ સંબંધો મજબૂત બને
- જીવન ખુશનુમા લાગે
- પરદેશની તકો વધે
- જમીન-મકાનના યોગ છે
વૃશ્ચિક (ન,ય)
- નવું ઘર લેવું હોય તો યોગ છે
- જુદા જુદા કાર્યોમાં સફળતા મળે
- સહકર્મચારીથી લાભ
- સૂક્ષ્મ આયોજનમાં નિપુણતા મળે
ધન (ભ,ધ,ફ,ઢ)
- ઉદાર હાથે દાન થાય
- વૃત્તિ પરગજુ થશે
- આરોગ્ય જળવાશે
- આકસ્મિક ધનલાભ છે
મકર (ખ,જ)
- નવું ઘર થઈ શકે
- ઘરમાં સુખ-શાંતિ જળવાશે
- જમીન-મકાનથી લાભ
- ધન પ્રાપ્તિ થશે
કુંભ (ગ,શ,સ,ષ)
- સાડાસાતીનો સમય છે
- વેપારમાં સંઘર્ષ વધી શકે છે
- લોન સંબંધી કાર્યો સરળ બનશે
- સીઝનલ આવક જળવાશે
મિન (દ,ચ,ઝ,થ)
- સરકારી ઉપાધીથી સાચવજો
- દિલની વાત મોંઢે આવી જશે
- કશું છૂપાવી નહીં શકો
- દિવસ શાંતિમય વિતશે
આજનો
મહામંત્ર: ૐ દુર્ગમે દુસ્તરે કાર્યે
ભયદુર્ગવિનાશિનિ ।
પ્રણમામિ સદા ભક્ત્યા દુર્ગા દુર્ગતિનાશિનીમ્ ।।
આજનો
મહાઉપાય: કાર્યમાં સિદ્ધિ મેળવવા માટે ઉપરોક્ત મંત્રની 11 માળા કરવી.


