ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એક મહિનામાં કચ્છમાં 1200 કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા

Kutch : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નજીક છે ત્યારે રાજ્યમાં તમામ પાર્ટીઓનો પ્રચાર જોરશોર પર ચાલી રહ્યો છું. પ્રચારમાં ભાજપ (BJP) પક્ષ સૌથી આગળ જોવા મળી રહ્યો છે. જ્યા એક તરફ રાજ્યમાં ભાજપ મજબુત બનતું જોવા મળી રહ્યું છે...
09:46 AM Mar 27, 2024 IST | Hardik Shah
Kutch : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નજીક છે ત્યારે રાજ્યમાં તમામ પાર્ટીઓનો પ્રચાર જોરશોર પર ચાલી રહ્યો છું. પ્રચારમાં ભાજપ (BJP) પક્ષ સૌથી આગળ જોવા મળી રહ્યો છે. જ્યા એક તરફ રાજ્યમાં ભાજપ મજબુત બનતું જોવા મળી રહ્યું છે...

Kutch : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નજીક છે ત્યારે રાજ્યમાં તમામ પાર્ટીઓનો પ્રચાર જોરશોર પર ચાલી રહ્યો છું. પ્રચારમાં ભાજપ (BJP) પક્ષ સૌથી આગળ જોવા મળી રહ્યો છે. જ્યા એક તરફ રાજ્યમાં ભાજપ મજબુત બનતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ (Congress) માં પક્ષપલટો કરવાનો સીલસીલો યથાવત છે. તાજેતરમાં એક માહિતી મળી જે મુજબ કચ્છમાં 1200 કોંગ્રેસ કાર્યકરો (Congress Workers) ભાજપમાં જોડાયાનો દાવો છે. હજું કોંગ્રેસના વધુ કાર્યકરો ભાજપમાં જોડાય તેવી પણ શક્યતા છે. આ ઘટના બાદ ક્ચ્છ કોંગ્રેસને હવે સીટ જીતવી મુશ્કેલ બનશે. કચ્છમાં ઘણા કોંગ્રેસના કાર્યકરો નારાજ થયાની ચર્ચાએ વેગ પકડ્યું છે.

આ પણ વાંચો - Gujarat BJP Meeting: 26 લોકસભા બેઠકો માટે BJP નું આ કેવુ પ્લાનિંગ ?

આ પણ વાંચો - ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ સર્જાવાની સ્થિતિ, છોટુ વસાવા પોતે લડી શકે છે ચૂંટણી

આ પણ વાંચો - BJP : સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારનો ઉગ્ર વિરોધ, ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા કરાઇ માંગ

Tags :
1200 Congress workersBJPCongressCongress workersGujaratGujarat FirstGujarat NewsGujarati NewsKutchLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-election
Next Article